________________
૧
૮૫૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક].
આજે આવી રીતે ખાનારા કેટલા મળે? ખાવામાં અનુકૂળતા હોય તે આનંદ છે આવે ને? સારું સારું ખાવાનું હોય તે તમે એકલા જ ખાવ કે બીજાને પણ આપો? જે જીવ ધર્મ સમજ હોય તેને આ સંસારનું સુખ દુઃખરૂપ લાગે અને દુઃખ મને ! સુખી કરવા આવ્યું છે તેમ લાગે. દુઃખમાં આકુળ-વ્યાકુળ થાય, સુખમાં રાજી રાજી ? થાય; પ્રતિકૂળતામાં ગભરાટ અને અનુકૂળતામાં રાજી રાજી થાય તે ધમી પણાનું છે લક્ષણ છે?
પ્ર : દુઃખ આવે કયા કેમ કરો છો?
ઉ) : અમારી ખામી છે. ઘણા ભાગ્યશાલીએ નથી કરતા. મહામુનિઓએ તે B રેગોને મઝેથી વેક્યા છે, હવા પણ નથી કરી.
- શ્રી સનતકુમાર ચક્રવર્તીની વાત ઘણીવાર કરી છે. કેવા કેવા રોગ થી વેક્યા ! છે.” શ્રી સનતકુમારનું અદ્દભુત રૂપ હતું તેમના રૂપના દેવલોકમાં શ્રી ઇન્દ્ર મહારાજાએ વખાણ કર્યા. તે સાંભળીને બે દેવેને અશ્રદ્ધા થઈ કે-માનવીનું રૂપ આવુ તે હતું જ હશે ! તેથી તેમને જોવાને માટે બ્રાહ્મણનું રૂપ કરીને ચક્રવતી જ્યારે સ્નાન કરવા બેઠા !
છે ત્યાં આવ્યાં છે. તે વખતે ચકી પૂછે છે કે-ભૂદેવો ! કેમ પધારવું થયું છે? તેઓ ? કહે કેઆપના રુપની ખ્યાતિ સાંભળીને રૂપનાં દર્શન કરવા આવ્યા છીએ. ત્યારે ચક્કી છે કહે કે–ગાંડાઓ રૂપનાં દર્શન કરવા હોય તે સિંહાસને બેસું ત્યારે અવારા. તે પછી છે વસ્ત્રાલંકાર સજી તેઓ જ્યારે ચકવતના સિંહાસને બેઠા છે ત્યારે તે બે બ્રાહ્મણદેવ છે ફરીથી આવ્યા છે પણ ચક્રવર્તીને જોતાં જ મેટું બગાડે છે. તે જોઈને ચક્રી પૂછે છે કે કે શું થયું ? કહે છે કે–રાજનતે રૂ૫ ગયું. આપનું શરીર રોગથી ઘેરાઈ ગયું !
છે. તેની ખાત્રી કરવી હોય તે પાનની પિચકારી મારે. ચક્રવતી તે પ્રમાણે કરે છે ! { તે મોંમાંથી કીડા પડે છે. તે જ વખતે તેઓ સિંહાસન પરથી ઊભા થઈ ગયા અને ૪ છે વિચારે કે–‘કે મૂરખ છું! આ શરીરના રૂપમાં મૂંઝાયો.” એકદમ વિરાગ પામીને છે 8 સાધુ થયા. જે વખતે દવા કરાવી શકે તે જ વખતે સાધુ થયા. આ ક્યારે બને ??? 4 “દુઃખ તે મારાં જ પાપનું ફળ છે તે મારે મઝેથી વેઠવું જોઈએ” આ શ્રદ્ધા પાકી હાય ! { તે. છ મહિના સુધી તેમને પરિવાર પાછળ પાછળ ફરે છે પણ પાછું વળીને તેમના જે
સામું જોતા નથી. એવા એવા સોળ રોગ થયા છે કે બીજાના તે પ્રાણ લઈ લે. છતાં , છે પણ તે બધા રોગોને સાત-સાત વર્ષ સુધી મઝેથી વેઠે છે. તેના વેગે ઘણી બધી ( લબ્ધિઓ પેઢા થઈ ગઈ છે પણ કઠિ આ રોગને કાઢવાનો વિચાર કર્યો નથી.
આ જોઈને શ્રી ઈન્દ્ર મહારાજાએ ફરીથી શ્રી સનતકુમાર મહામુનિના દેવલોકમાં