________________
! દાન પહેલા કેમ? ક. છે (ગતાંકથી ચાલુ) - પૂ. આ. શ્રી વિજય પ્રભાકર સૂરીશ્વરજી મ.
છે બકુલ વૃક્ષને સ્ત્રી લાત મારે તે ખીલે છે તેમ આપણે લક્ષ્મીને લાત મારીએ { તે તે વધુ ખિલે છે.
કાશી અને કેશલ રાજાની વાત છે. કેશલ રાજાએ પ્રજાને માટે બધું આપ્યું, નીધનમાં છે લે છે એવું સર્જન કર્યું પોતે અને સહુને અભયદાન અપાવ્યું કાનથી.
એક ભાગ્યશાળી દિલ્હીને હતો અને મુંબઈ બંધ કરવા આવ્યો હતે. કેઈ જ કારણસર તેને મુંબઈ ખાલી કરવું પડ્યું અને દિલ્હીની ટ્રેનમાં બેઠો. પત્નિ ભેગી હતી.
પત્નિ કહે છે. હવે ડિલહ જઈને શું કરીશું ? ક્યાં રહીશું ? તેને ધણી કહે છે ચિંતા ન કર. આપણું મૂળ રહેઠાણ દિલ્હી હતું. હું જેમ જેમ પૈસા કમાતો ગયો તેમ તેમ ઘરનું સુંદર સર્જન કર્યું છે. તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ભાડે ઘર કરતાં
ત્યાં માલીકીનું ઘર આપીશ ત્યારે તું આનંદથી ભરાઈ જઈશ. તે દિલ્હી જતાં આનંદમાં # હતો આનું નામ વિવેક પ્રધાન કહેવાય. ભગવાનની આજ્ઞા પાળતાં જીવનમાં શાંતિ છે મરતાં સમાધિ ગયા પછી સદગતિ અને પરમગતિ.
બીજે માણસ પણ દિલહીની ટ્રેઈનમાં બેઠો હતો તે કહે છે મારે દિલ્હી જવું પડયું છે. મેં જીવનમાં જે કમાણી કરી હતી તે વ્યસન-ફેશન-મેજ મજામાં ઉડાવી દીધી. કેઈની સાચી વાત સાંભળવાને પણ હું રૂઆબથી ઈન્કાર કરતે હતે. હવે ? દિલ્હીમાં હું ક્યાં જઈશ અને મારું શું થશે મને ચિંતાની સગડી ખાઈ રહી છે. આનું
નામ પ્રજ્ઞા વધાન જીવન જે વિચાર. આ તે કર્યો અથવા તેને વિચાર પ્રધાન ? * કહીએ. જીવતાં મજા, મરતા સજા અને ભવોભવ દુર્ગતિઓમાં જે ઠાઠ માઠ કર્યા તેના | બદલે ભેટ રૂપે ઠાઠડીએ નીકળ્યા કરે
હવે આ જ ટ્રેઈનમાં ચાર પિલિસ એક ગુંડાને પકડીને, તે ટ્રેનમાં આવી તેને પૂછયું. આ ભાઇને પકડીને કેમ લઈ જાવ છો ? તે કહ્યું આ માણસ ગુડે છે. તેને રાજ્યના કે ધર્મના કાયદા પાળવાની ચિંતા કરી નથી. બેફામ રીતે ધોળે દિવસે ભેળા અને ભદ્રિક માનવીઓને આંખમાં મરચા નાખી લુંટ ચલાવી છે. કેટલાંયનો વિશ્વાસઘાત કરી શીશામાં ઉતાર્યા છે અને હવે તેને દિલ્હીની જેલમાં જઈને ભરવાનો છે. ગુંડાને જીવતા મુંબઈમાં અશાંતિ, ગભરાતા જીવવાનું. મુંબઈ છેડતાં અશાંતિ અને મુંબઈથી દિલ્હી પહોંચ્યા પછી અશાંતિ અને મર્યા પછી ઘેર પીડા છે. માટે તમારૂં તમારે શું !