________________
ક,
GELGELHI
રાજકેટ-અન્ને માંડવી ચેક જૈન સંઘની વિનંતિથી પૂ. આ. શ્રી વિજયવારિણ | સૂ. મ, પૂ. પં. શ્રી વિજયસેનવિજયજી મ. આદિ વાજતે ગાજતે પધાર્યા. એાળી ૯૦
થઈ પ્રભાવના વિ. સારા થયા. પૂ. ભદ્રંકર સૂ. મ.ની પાંચમી પુણ્યતિથિ સારી રીતે છે ઉજવાઈ. ૩૬ દિવસને ભકિત મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. તેઓશ્રીનુ ચાતુર્માસ ૩૨/૩૧, પ્રહલાદ પ્લોટ નકકી થયું છે.
જેને શિક્ષાયતન-સુરતમાં ગોપીપુરા, સમેતશિખર પળમાં પૂ. બાપજી મ. ના ?” છે. સાદવીવંત પૂ. સા. શ્રી દક્ષાશ્રીજી મ. પૂ. જયપૂર્ણાશ્રીજી મ., પૂ. ગુણજ્ઞાશ્રી જી મ., પૂ. 3. પૂર્ણ જ્ઞાશ્રીજી મ. ના સદુપદેશથી અ.સૌ. દયાકરબેન હીરાચંદ રતનચંદ્ર સુખડીયા હા ! શ્રીમતી નિર્મળાબેન ખીમચંદ ઝવેરી સ્થાપિત ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર | સૂ. મહારાજ સંસ્કૃત પ્રાકૃત જેન શિક્ષાયતન” ચતુર્વિધ સંઘના જ્ઞાનાભ્યાસ માટે શુભારંભ થઈ રહ્યો છે. તેનું ઉદ્દઘાટન પૂ. આ. શ્રી વિજય ગુણયશસૂરીશ્વરજી મ. તથા | પૂ. આ. શ્રી વિજય કીતિયશસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં વૈ. સુદ ૩ શુકવારના સામૈયા | સાથે થયું છે. સુમંગલમ્ ટ્રસ્ટ તરફથી આયોજન થયું છે.
નારોલી (પાંચ પાદર) જી. જાલોર–અત્રે પૂ. આ. શ્રી વિજ્ય કમલરત્ન સૂ. 5 મ.ની નિશ્રામાં શ્રી મુનિસુવ્રત જિનાલયની ૨૬મી વર્ષગાંઠ પૂ. સા. શ્રી કલ્યાણમાલાશ્રીજી મ.ના વરસીતપ તથા પૂ. આ મ.ની ર૯મી દીક્ષાતિથિ તથા ૯૬ ચાળી નિમિત્તા અષ્ટરી શાંતિસ્નાત્ર આઠ ૯ દિવસને ભવ્ય ઉત્સવ તા. ડી. સુદ ૧થી૯ સુધી છે ઉજવા.
વાપી-પૂ. મુ. શ્રી જ્યદર્શનવિજ્યજી મ.ના શિષ્ય પૂ. મુ. શ્રી મુકિતપ્રિય વિ. } મ.ના એકાંતરા ૫૦૦) અબેલ તથા પૂ. સા. શ્રી વિરતિગુણાશ્રીજી મ.ની ૨૫ મી એાળી ? પૂર્ણાહુતિ તથા દાદા શ્રી ઉમેદચંદ મુળચં દાદી શ્રી મણિબેન ઊમેઢચંદ્ર તથા પિતાશ્રી | અંતિલાલ ઊમેદચંદ્ર તથા ભાઈ દિલીપકુમાર કાંતિલાલના શ્રેયાર્થે તથા માતુશ્રી ઈન્દુમતી; બેન કાંતિલાલનું જીવન મહોત્સવરૂપે નવાણું અભિષેક મહાપૂજા . સુદ ૬ના ભરતકુમાર કાંતિલાલ શાહ તરફથી રાખેલ. આ પ્રસંગે પૂ. આ. શ્રી વિજય અમરગુપ્ત સૂ. # મ., પૂ. આ. શ્રી વિ. ચંદ્રગુપ્ત સૂ. મ. તથા પૂ. મુ. શ્રી જયદર્શન વિ. મ. આદિ
સસ્વાગત પધારેલ.