________________
ઇ ૮૨૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિ].
& ધીરે ધીરે રાત્રે ન ખીલે તેટલો દિવસે, અને દિવસે ન ખીલે તેટલે રાત્રે ખીલવા લાગી { તરૂણ અવસ્થામાં પહોંચે.
રાજકુમાર મિત્રોની સાથે રમવા બાગ બગીચામાં જવા લાગ્યાં. એક દિવસ દેવને છે રાજકુમારની શકિત પરિક્ષા લેવાનું મન થયું. તે પણ બાળ સ્વરૂપ કરી મિત્રોની સાથે 8 રમવા લાગ્યો. અચાનક લાગ જોઈને નાગદેવતાનું વિકરાળ રૂપ ધારણ કરી સૌને ડરાવવા છે લાગ્યો. સર્વે મિત્રો આ જોઈ નાસભાગ કરવા લાગ્યા. પણ એમ આપણે બહાદુર
રાજકુમાર ડરે ખરાં? તેમણે તો નાગને એક હાથે પકડી દૂર ફેંકી દીધો. કરી બાળકને છે બોલાવી રમત શરૂ કરી દીધી જાણે કાંઈજ બન્યું નથી. હાર્યો જુગારી બમણું રમે તેમ ? 8 દેવ પણ કાંઈ ગાંજો જાય તેવો નહતો. તે ફરી બાળ સ્વરૂપે આવી બધાંની સાથે છે. 8 રમવા લાગે. રાજકુમારને ખભે બેસાડી દાવ આપવા લાગ્યો, અચાનક દેવે મહા જ
રાક્ષસનું રૂપ ધારણ કરી મિત્રોને તેમજ રાજકુમારને ડરાવવા લાગ્યો. મહા બળવાન | રાજકુમારે એક જ મુઠ્ઠીનાં પ્રહારથી તેને ભેય ભેગો કરી દીધું. ન સી બાળકો તથા નગરીનાં લેકે રાજકુમારનું આ પરાક્રમ નિહાળી દંગ રહી ૫ ગયાં. ચોરે ને ચૌટે સૌ બહાદુરીનાં ગુણલા ગાતા રહ્યા વાહ! પરાક્રમી વાહ! બહાદુરી. ૪ એક પછી એક સોનેરી દિવસે પસાર થવા લાગ્યા. અચાનક એક દિવસે તમામ
સુખ સાહ્યબી, રાજપાટ, રાજરચીલું સર્વેને ત્યાગ કરી વષીદાન દઈ ગુલાબનાં ગેટાં { સમા આપણું બહાદુર રાજકુમાર સંયમના પંથે ચાલી નીકળ્યા. ઉગ્ર તપશ્ચર્યા કરી આ અનેક ઉપસર્ગોને હસતા મુખે સહન કરી, કેવળજ્ઞાન પામી, સર્વે જેને માટે સત્યમાર્ગ છે પ્રરૂપી મોક્ષમાં બીરાજી ગયા.
પ્રિય ભૂલકાઓ, જાણે છે, આ વિર રાજકુમાર કોણ હતાં? તેઓનું બાળ નામ ન હતું. વર્ધમાનકુમાર અને જેઓ કેવળજ્ઞાન પામી ચેવિશમાં તીર્થપતિ શ્રી મહાવીર છે સ્વામિ ભગવાન થયાં.
– કવિ ત – “મારવા કરતાં મજા, છે જીવાડવામાં સર્વા. “મરનાર તે ભૂલી જશે, સંસારની સો આપઠા.” “શત્રુને આપે ક્ષમા, અપકાર પર ઉપકાર કરો.” થાય તેવું થવું જગતમાં, “સૂત્ર એ હવે વિસારે.”
-નૃ. ના. ભટ્ટ-રાજકોટ