________________
" ' ' - , 1 :
માતા આ જીન શાસન (અડવાહિ8). આભાના દંભીપણાના પડને ચીરતા કહે છે કે, બેધારી તલ વાર સમાન બેવચની એવા તારો વિશ્વાસ કેણ રાખે? મિયા-મહાદેવને કયારે ય મે. જામે ખરે તેમ દુનિયા કહે છે તેમ મનની શુદ્ધિની વાત કરવી અને મનમોલીન ન થાય તેની જેમ કાજળની કોટડી સમાન સ્ત્રીઓને વિષે આસક્તિ રાખવી તે બેને મેળ જામે ખરે? એક મ્યાનમાં બે તલવાર ન રહે તેમ આસક્તિ અને વિરક્તિ એકબીજાની વિરોધીની કયારે ય સાથે રહે ખરી? માટે છે આમન્ ! તું જડ સંગોના રાગને મૂકી સાચા એ વિરાગભાવને પામીશ તે જ મલીનતાથી મુકાઈ ઉજજવલતાના રંગે રંગાઈશ. ર૧
સોનાની પણ બેડી બંધન જ કહેવાય તે વાતને સમજાવે છે – મહેણું ભવદુરિયે, બંધિએ ક્ષિસિ નેહનિગ હિં,
બંધવસિસેણુ સુક્કા, પાહરિઆ તસુ કે રાઓ ? iારરા
મહારાજાએ તને, સ્નેહ રૂપી બેડીઓથી બાંધી, સંસાર રૂપી જેલખા માં નાંખ્ય છે. અને આ બંધુઓના-માતા, પિતા નેહી, સ્વજન, સંબંધી આદિન –બહાનાથી, 'નાશી ન જાય માટે પહેરેગીર-ચેકીદાર મૂક્યા છે. તે તે બાંધ આદિ વિષે રાગ . શું કરો ? "
માકુ પણ પાંજરું તે પાંજરું જ ગણાય, તેમાં પૂરાયેલે તેમાંથી મુક્ત થવા Uછે જ. તેએ સેનાની પણ બેડી તે બેડી જ કહેવાય તેના બંધનથી બંધાયેલે પણ . મકિતને છે. વ્યવહારમાં સમજાતી-સમજાવાતી આ વાત માત્ર આત્માના વિષયમાં જ સમાતી નથી તે મટું આશ્ચર્ય કહેવાય.
વી.આઈ.પી. રાજકીય કેદીઓને ગમે તેટલી એશ-આરામની સગવડ અપાય, બધા સલામ ભરે તે પણ તે પોતાની જાતને કેદી જ માને છે. પહેરેગીર પૂરૂં સ-માન-રક્ષણ આપે તેને બંધન જે માને છે. આવી સીધી સાદી સમજ સનેહ રૂપી બેડીમાં જકડાયેલો આત્મરાજા કેમ સમજતું નથી તે સવાલ છે! પણ મેહે એવી અજ્ઞાન મદીરાનું પાન પાયું છે કે આત્મહિત શત્રુઓને જ સાથા મિત્રે માને છે. સ્નેહ બેડીના બંધનથી મુકત થવા કુટુંબ-પરિવારાદિ પરના મમત્વને મુકયા વિના કેઈ જ રાજમાર્ગ નથી. આ ભાવના ભાવ. ૨૨
( કમસંગજન્ય બાહ્ય કુટુંબના મમત્વથી મુકાયેલાને અત્યંતર ટુંબ-પરિ.. વારમાં કલેવાને ઉપાય બતાવે છે– ' ધમો જણઓ કરૂણ, માયા ભાયા વિવેગનામેણું
ખતિ પિઆ પુરો, ગુણે કુટુંબ ઈમ કુણસુ રક્ષા
ધર્મ એજ પિતા છે, કરૂણા એજ માતા છે, વિવેક નામને ભાઈ છે, ક્ષમા એ પ્રાણપ્રિયા પાને છે, સભ્યજ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ આદિ ગુણરૂપ સેહામણા સુપુત્રોને તું તારું અંતરંગ કુટુંબ બનાવ.
- તે (ક્રમશ:)
'
કે
'
'
-