________________
પરમ પૂજ્યપાદ વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના
* પુણ્ય પ્રવચા ને સારાંશ
ધર્મ ધ્યાનમાં લીન મનવા પ્રભુ શક્તિ આપો, મુક્તિ તણે માર્ગે જવા રસ્તા આપ બતાવો, રહે સ્મરણ સદાયે મનમાં શુદ્ધ સંવરભાવનું, ખાદ્યના વિચારો કાઢવા મનમાં બુદ્ધિ આપો. માટે જ કરવા ધર્મ ધ્યાન અપધ્યાન દૂર કરવું પડે, શણગારવા ઘર સુંદર રેા બધા કાઢવા પડે, આપણા લેાકેાત્તર શાસનમાં ગુણુ પ્રધાનતા તેથી કહી, ચેાગ્યતા આવે છે. ગુણથી દંભ દૂર કરવા પડે. ધર્મની ચેાગ્યતા પામવા હંમેશા મહેનત હું કરૂ, ગુણુ નથી તેા ગુણ લાવવા ગુણવાનને પ્રણામ કરૂ, સમજ નથી તે લાવવા જ્ઞાની ગુરૂના ગમ કરૂ, પણ ગુણુઠાણું પહેલે રહી ચાથાના દંભ તે ના જ કરૂં. શ્રદ્ધા છે એવી કે ક્રમે ક્રમે ધમ માં જીવ ચેાગ્યતા પામશે, હૈયામાં સ્થિર કરી અરિહંતને ઉચ્ચભાવ પ્રગટાવશે, ભાવે ભાવના ભાવીને શરીર જે કાઈ ક્રિયા કરે, તે જ મેાક્ષમાં લઈ જશે, યા મેાક્ષને યેાગ્ય બનાવશે. ક્રિયા આજે થાય છે ભાવશૂન્ય ઢિશાવીહીન, દેખા દેખીને ઇર્ષાખારી નરાદિમાં લઈ જશે, બાહ્ય વિધિપૂર્વકની ક્રિયા પણ જો ઉચ્ચભાવ લાવે નહિ, તા કુહેતુ કે સમજ અધુરી દુર્ગતિમાં લઈ જશે. સમજ્યા પછી ક્રિયા કરે તેા જ ઉચ્ચભાવ આવશે, નહિ તા ફક્ત દ્રવ્યક્રિયા મુગ્ધ ખાળની થઇ જશે, મદિરમાં જવું નહિં બાહ્યતા કાઢયા વિના, નહિ તે। દૅશન-પૂજન પણ દુર્ગતિમાં લઇ જશે.
'