________________
* પ્રેરણામૃત સ ંચય *
( ગતાંકથી ચાલુ )
-પ્રજ્ઞાંગ
0000000000#00000000000
આ દેશના માનવાના અને માનવાથી સ`સ્કાર પામેલ પક્ષી આદિ જાનવરાને સંસાર મજેના હતા. આજના સ`સાર સાવ નપાવટ કેટના થયેા છે. તમે આ સંસારમાં શી રીતે જીવા છે અને ગમે તે રીતે જીવનારા મરશેા શી રીતે ? આવી સુંદર મનુષ્યગતિમાં આવેલા, અમારી પાસે ય આવનારા તમે દુર્ગતિમાં જાવ તે અમને પસંદ નથી.
પક્ષી કડુ, ‘મારે નથી મરવું તે સાચું છે, પણ વિશ્વાસઘાત, વચનભંગ કરીને જીવવું નથી તે ય સાચું છે. તું જો સાચી સલાહ નહિ આપે તે હું મરવા તૈયાર છું પણ તને વિશ્વાસઘાતનું પાપ લાગશે.’
* વેપારી- ગ્રાહક, શેઢ–નેાકર, રાજા–પ્રજા આદિ બધા જો પ્રમાણિકપણે આવી વાત કરે તે આજે ૨ બધા સારા થઈ જાય. આજે બધું બગડી ગયુ છે. આજે રાજા-પ્રજા, મન્નુર-માલિક, શેઢ–નાકર વચ્ચે મેળ નથી. ખાપ–કિરા વચ્ચે ય મેળ નથી. આ મનુષ્ય જન્મ આવી સામગ્રી સંપન્ન મળ્યા છે તે મેાક્ષે લઈ જાય તેવા છે, પૂરા ધર્મ ન થાય તે સદ્ગતિની પરપરા જોડી આપે તેવા છે. આ સામગ્રીનું ફળ ન લઈએ તા ખાર વાગી જવાના છે. આપણે અનાદિના છીએ. કાઇએ બનાવ્યા નથી. અનાઢિથી જન્મ-મરણની પરપરા કરતા અહી` આવ્યા છીએ. હવે ભટકવું નથી, ઝટ મેક્ષે જવું છે તેવી રીતે જીવવુ તેનું નામ ધર્મ. સાધુનું ઇન-પૂજન, ધર્મ-શ્રવણુ પણ તે માટે જ કરવું છે. તમે નક્કી કરેા કે, જીવવું છે પણ પાપ કરીને નહિ. આરંભ-સમારંભ છૂટે તેમ નથી પણ એવી રીતે જીવવુ છે કે જીવવા કરતાં મરવામાં વધુ આનંદ આવે. શિકારી વિચારે કે, આજે ભુખ્યા રહેવુ પડે તેા રહેવું પણ સલાહ ખેાટી અપાય નહિ. શિકારી પક્ષીને કહે કે, પશ્ચિમમાં ઉડજે ખચી જઈશ. પક્ષી તેા ખચી ગયું. આ બે જેટલાં પ્રામાણિક તમે છે! ? માટે સમજો કે, જે જીવ પાપથી ગભરાય નહિ તેનુ ઠેકાણુ* પડે નહિ. પાપથી દુઃખ જ આવે, પુણ્યથી જ સુખ મળે આ વાત હૈયામાં લખાય નહિ તે પાપ મજેથી કરવાના અને પુણ્યને ધક્કો મારવાના અને સ'સારમાં ભટકવા ચાલ્યા જવાના મેાક્ષ છેટે રહી જશે.
આખા સાધ્વાચાર વિનય છે, વિશેષ પ્રકારે આઠે પ્રકારના કર્મીને દૂર કરે તેનું નામ વિનય, વિશેષ રીતે વિશેષ પ્રકારે ઉચિત રીતે કર્મોના ક્ષય કરવાનું સામર્થ્ય તેનુ નામ વિનય. સાધ્વાચાર પામવા માટે જે ઉદ્યમ કરે તેનું નામ વિનય. તમે ભગવાનના