________________
૧ લઘુ બોધ કથા :: એક મરણિ સોને ભારે :
–પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. આયાવતના હિતેષી મહાપુરૂષને મન આ મનુષ્યભવ ઘણો જ કિંમતી છે. તેથી ? { તેનો દુરૂપગ ના થાય અને સદુપયોગ કરી માનવ, આત્મકલ્યાણને સાધે તે જ તેઓની હયાની કામના છે. તેથી ભિન્ન ભિન્ન રીતે બંધ આપી જીવનને ઉર્ધ્વગામ બનાવવા પ્રેરણા કરે છે. માર્ગાનુસારીતા ગુણેમાં આચારવાન વૃદ્ધ જ્ઞાની પુરૂષની સંગતિ કરવાનું
કહેલ છે કે જેથી તેમના અનુભવજ્ઞાનથી જીવન સદ્દગુણોથી અલંકૃત બને છે. ઘણી કહે{ વતે પણ જીવનને સાચી દિશા બતાવે છે. તેવી જ એક કહેવતને વિચાર કરે છે. છે એક શેઠને ત્યાં એક ક્ષત્રિય નોકર હતે. એકવાર શેઠના ઘરની વહુઓને તેમના ? પિયર લઈ જવાને પ્રસંગ આવ્યો. શેઠે રક્ષણ માટે તે ક્ષત્રિયને સાથે મેકો. માર્ગમાં 8 ભયાનક જંગલ આવ્યું અને તે જંગલમાં લુંટારુઓ આવી ચઢયા. તેથી રીવર્ગ અભરાયે અને પ્રાણ બચાવવા શરીર ઉપરના દાગીના કાઢી આપ્યા. ખરેખર મનુષ્યોને ! જેવો જીવ વહાલે છે તેમ જે ખરેખર આત્મા એાળખાઈ જાય તો આત્માને માટે બધું જ કરવા તૈયાર થાય. તે વખતે પેલે નોકર ઊભા ઊભા જોયા કરે. લુંટારાઓ લુંટીને ! ભાગવા લાગ્યા.
તે વખતે તે નેકરને થયું કે આ લુંટારાઓ લુંટીને દાગીને લઈ જાય છે તે ! શેઠને મોટું શી રીતે બતાવીશ! તેથી લુંટારાને પાછા લાવે ને કહે કે, બીજે માલ ! 1 બાકી છે તે આપું. સ્ત્રી વર્ગને થાય કે આ તે રક્ષક છે કે ભક્ષક? લુંટારા બીજે માલ ? { લેવા આવ્યા કે તે ઝનૂનથી બધા લુંટારા ઉપર એકમ તૂટી પડશે. તે લુંટારાઓ બધું જ આ લુંટેલું મૂકી પ્રાણ બચાવવા ભાગવા લાગ્યા. બૂમાબૂમથી આજુબાજુના લોકો પણ દેડી છે { આવ્યા અને બધા લુંટારા પકડાઈ ગયા. સ એક મરણિયે સોને ભારે તેમ લક કહેવા લાગ્યું. આવી શકિત ક્યાંથી આવે ? ન માલિક ઉપર વફાઝારી આવે અને સામા પર ગુસ્સો આવે ત્યારે. છે આ કથાને બેધ એ લે છે કે, અનાદિકાળથી આપણા બધાના આત્મા ઉપર છે ૬ મેહે એ કબજો જમાવ્યું છે કે, આપણે સાચી રીતે ધર્મ કરી શક્તા નથી. જે શ્રી છે ! જિનવચન ઉપર વફાદારી જાગે અને મેહ ઉપર ગુસ્સો પેઢા શ્રાય તે અ મા મહિને ? { મારી હટાવીને જંપ્યા વિના રહે નહિ. મેહને મારવા માટે જ ધર્મ છે. મેકને પોષવે છે છે તે’ તે અધામ છે. માટે સૌ વાચકે મેહ સામે કેસરિયા કરી આત્માની અનંતગુણ લક્ષમીને પામે તે જ મંગલ કામના