________________
સિદ્ધાંત મહેાદધિ પૂ. આ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના નામે ઓળખાતા એ સમુદાય કયા માર્ગે જઈ રહ્યો છે ?
‘યતીન્દ્ર વાણી’ નામનું એક હિન્દી માસિક માટેરા ગાંધીનગરથી પ્રકાશિત થાય છે. એના વર્ષ ૨ અંક ૧૯ (૧–૧–૯૭) માં પ્રથમ પાને પ્રકાશિત એક સમાચારનો સક્ષે નીચે મુજખ છે.
“અમદાવાદ શાહી બાગ વિસ્તારમાં તાજેતરમાં અરિહંતનગરમાં જૈન સંધની સ્થાપના થઇ. ભિનમાલ નિવાસી શાહ છેળરચનજીએ નૂતન મંદિરનુ નિર્માણ કર્યુ.. નૂતન સંઘની સ્થાપના થઈ, એ વખતે જ ધેમરચંદજીએ એવી સ્પષ્ટ ભાવના વ્યક્ત કરી ખંતી કે, નૂતન મંદિરમાં દાદાગુરૂ શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ (ત્રિસ્તુતિક)ની મૂ`િસ્થાપના પ્રભુપ્રતિષ્ઠાની સાથે સાથે જ કરવી, નૂતન સંધે આ વાત સ્વીકારી લીધી અને ગચ્છાધિપતિ આગમદિવાકર આચાય દેવ શ્રી જયદેાષસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં આ કાર્ય મહેાત્સવ પૂર્વક કરાવવાનું નકી થયું.
વાસણા ૫'કજ ાસાયટીમાં શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા મહાત્સવ પૂર્ણ કરીને શ્રી જયūાષસૂરીશ્વરજી મહારાજ શાહીબાગ અરિહંતનગરમાં સામૈયા સાથે પધાર્યા, પ્રતિષ્ઠાના આગલા દિવસે ખેલીઓ થઈ પ્રતિષ્ઠાની બધી ખેલીઓમાં શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠાની એટલી સૌથી વધુ ઈ. સંઘમાં આનંઋતુ મેાજું ફરી વળ્યું. આ ગુરુમૂર્તિ અમઢાવાદમાં સપ્રથમ શાહીબાગમાં પ્રતિષ્ઠિત થઇ અને એ પણ શ્રી જયūાષસૂરિજી મહારાજની નિશ્રામાં આ મહાત્સવે સધમાં એકતા મિલન સરિતાનું અદ્વિતીય ઊજવળ કીર્તિમાન સ્થાન પ્રાપ્ત કર્યું.
જે કઈ કહેવા જેવુ' છે, એની વધુ કાઇ સ્પષ્ટતા કરવાની જરૂર જણાતી નથી. સમાન્ધાર. પેાતે જ બધું સ્પષ્ટ કહી જાય છે. ગંભીર રીતે વિચારવા જેવું તે એ જ છે કે, એકતાના ભ્રામકમાહક વાતાવરણમાં તણાઈ જઈને સિદ્ધાંતમહેાધિ પૂ. આચાર્ય દેવ શ્રીમ: વિજય પ્રેમસૂરીશ્ર્વરજી મહારાજાના સમુદાય તરીકે એળખાવતે શ્રમણ વર્ગ આજે ધીમે ધીમે પેાતાનુ સૈધ્યાંતિક સ્તર ગુમાવતા જઈને ક્યાં જઈ રહ્યો છે અને આને અ ંત ક્યાં આવશે ? આ જ ગચ્છાધિપતિની નિશ્રામાં ચાતુર્માસના કાળમાં શ્રી વલ્લભસૂરીશ્વરજી મહારાજની સ્વતિથિની ઉજવણી થઈ હતી, તેમજ તાજેતરમાં અમદાવાદ