________________
૬૨ :
.
: શ્રી જૈન શાસન (અઠવાડિક) 1 ધાય પૈસા મલી ગયા છે? મળે તેવી શક્યતા પણ છે? ના. છતાં ય હજી મલશે, છે હજી મલશે તેમ કહીને કેટલાં પાપ કરે છે? માને કે પૈસા મલી પણ ગયા તે પછી ? છે પણ કેટલાં ય પાપ કરે તે જુદાં. પછી તે નાનું ઘર ન ફાવે. માટે લોક કે બંગલે !
જોઈએ. જેમ જેમ પૈસા વધે તેમ તેમ બહારની સંસારની સાહાબી વધે. તમારી પાસે પૈસા વધે તે ધર્મ વધારે કરે કે પાપ વધારે કરે? જેટલું દુનિયાનું સુખ મળે તે ! પણ ઓછું જ લાગે ને? '
મારે તમને બધાને સંસારના સુખની ઉપર કેવ કરાવે છે અને દુઃખની ઉપર પ્રેમ કરાવે છે. ધમી એટલે સંસારનાં સુખને દ્વેષી અને દુઃખને પ્રેમી! તેથી છે જ તે અંતરથી મહાસુખી હોય.
પ્ર : શામ્બે નવતરવની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કર્યું છે. તેમાં સુખનો રાગ અને ! દુઃખને દ્વેષ ભુડે છે એવું નથી બતાવાયું.
ઉ. સમકિત પામવાને દમ શું તે જાણે છે ? તેમાં આ જ વાત આવે છે. 8 આ જે તે બતાવે તે અભણ કહેવાય. પણ ભણેલે ન કહેવાય. - સમતિ પામવા માટે દુનિયાના સુખ ઉપર રાગ અને દુ:ખ ઉપરને કેવી ભૂંડે લાગ જ જોઈએ. તે ભૂંડે ન લાગે ત્યાં સુધી સમકિત આવે જ નહિ. મારે બધાને સમકિત પમાડવું છે. તે માટે દુનિયાનાં સુખ ઉપર હેવ કરાવે છે અને પાપથી
આવતાં હૃાખ ઉપર પ્રેમ કરવા છે. જગતને જે જોઈએ છે તેના કરતા આ ઊંધી વાત છે છે. ધીમી એટલે જગતથી જુદો ! જેને જગતમાં રહે પણ જગતથી જુદા જ હોય.
સભા : લેક જૈનને જગતથી ઊંધા કહે છે. ઉ૦ : ભલે કહે. તેમાં તે જેનેની આબરૂ છે. સભા : વ્યવહાર કઈ રીતે શુદધ ચાલે? ઉ૦ આવા જીવને વ્યવહાર જે શુધ્ધ ચાલે તે બીજાને ન ચાલે.
સંસારનાં સુખને જ પ્રેમી અને દુઃખને દ્રવી જીવ બધા જ પાપ કરવા તૈયાર છે | હેય છે. ' “આ સંસારનું સુખ ભુંડું છે અને દુઃખ રૂડું છે તે તે તદ્દન સાચી વાત છે અમે ફસી ગયા છીએ તેમ જે માને તેનું ઠેકાણું પડે. આ વાત સાંભળતા જેનું મેં બગડે તેનું ઠેકાણું પડે નહિ. જે ધર્મ સમકિત પામવા માટે કરવાનું છે તેને બદલે સમજવા છતાં દુનિયાનું સુખ મેળવવા માટે મોટે ભાગ ધર્મ કરે છે. તેથી ધર્મ કરીકરીને પણ મિયારવને પુષ્ટ કરે છે અને સમકિત પામવાના દરવાજા બંધ કરે છે. તે સમકિત કામુવા શું કરવું જોઈએ તે હવે પછી–