________________
૬૩૮ :
શ્રી જૈન શાસન (અઠવાડીક) )
કે હોય તે કલ્પિત દેવદ્રવ્ય કહેવાય. આ સાચા અર્થ તેઓ જાણે જ છે પણ અવસરે ધીમે ( ધીમે એને ઉપયોગ પિતે સ્થાપેલી સંસ્થામાં જાણે કરવાની ઉંડે ઉંડે ઇચ્છા હોય તેમ
આ કપિત દેવદ્રવ્ય-કે જે મંદિરના સર્વ કાર્યોમાં ઉપયોગમાં લઈ શકાય તેને બલે આ તાર્કિક પંન્યાસજીની નજર શુધ્ધ દેવદ્રવ્ય ઉપર પહોંચી ગઈ. છે ને બુધના બેતાજ છે બાદશાહ પણ આની પાછળ દોરી સંચાર કોણ? એ તમે સ્વયં સમજી ગયા ને ? હવે ચાલો આગળ!
દ્રવ્યસપ્તતિકા' આદિ ગ્રંથોમાં સ્પષ્ટ પાઠ છે કે, ગુરૂપૂજનનું દ્રવ્ય દેવદ્રવ્યમાં જ જાય છતાંય આ મહાશય ! વેયાવચમાં લઈ જઈ શકાય. જ્ઞાનાઢિમાં પણ લઈ જઈ શકાય. ૪ એમ પ્રતિપાદન કરવામાં શૂરા બની ગયાં છે એની પુષ્ટીમાં છેદગ્રંથ કે જેને આલોચના છે અંગેના રહસ્યથી ભરેલા ગુપ્તગ્રંથ છે. એની વાત લાવ્યા. ભલા માણસ, જેમ દૃષ્ટાંતથી સિદ્ધાંત નકકી ન થાય. તેમ પ્રાયશ્ચિત ગ્રંથોના ગુપ્ત રહસ્યભૂત આલોચનાથી સિદ્ધાંત નકકી ન થાય. આવા ગ્રંથને ગીતાર્થ સિવાય બીજાને સ્પર્શ કરવાને પણ અધિકાર નથી. એક એ સૌને ન મૂંડાય હો. બાલસૃવા, વૃદ્ધાવસ્થા, શરીરબ, સરળતા, | વક્રતા આદિ જોઈને રીતાર્થ આલોચના આપે. પણ પોતાને જે ગીતાર્થ માની કહેવડાવે | એને કોણ પહશે. એક તપોવનને અતલખાડો પૂરવાં સ્વયં રડી સભાને ઉડાવી કપડાને પાલવ પાથરી બંનેના જે દાગીના ઉતરાવે એની દીનતા ક્ષુદ્રતા કેવી હોય એની જાણ સારા સારાને થઈ ગઈ છે હો ! : ૭ હજાર–૧૦ હજાર કાવે પછી તપવનમાં દાખલ કરે. ગરીબ સામાન્ય વિદ્યાથને તે કોઈ ચાન્સ જ નથી. મને લાગે છે કે, આ પવનના વળગાંડથી અધ્યાત્મ
પરિણતી તેં કેટલાય યોજને દૂર થઇ ગઈ અને સતત આર્ષ ધ્યાનની કારમી અકળામણ છે જીવનભર માટે વોહરી લીધી છે.
ધાર્મિક વહિવટ વિચાર' અંગે લખવાં માંડુ તે પુસ્તકો ભરાય. શું થાય. એક છે દયા જ ચિંતવવી રહી. આમાં શ્રી વીરવિભુના વચને યાઢ આવે છે કે, શાસનરૂપી છે 3 સિંહમાં પિઢા થયેલા ઉત્સવભાખી-ઉન્માર્ગગામી કીડાઓ જ આ શાસનને કોચી ખાશે? છે જે આજે પ્રત્યક્ષ દેખાય છે અનુભવાય છે.
એકવાત સમજી લો કે સિધ્ધાંતના નામે અપસિધ્ધાંત અને ઉભાગ પોષ માટે પણ જબ્બર પુત્રય જોઈએ, પુર્વોદય વિના ઉન્માર્ગનું સ્થાપન અને સૂત્રભાષી ન બની શકે. તેથી જ સ્તો આવાઓને સપોર્ટ આપનાર ડગલાબંધ મળી રહે છે પણ જાણી
લો કે આ પુન્યાય જહેરી છે અર્થાત તીવ્રપાપને અનુબંધ કરાવનારે છે. તમે 4 ફસાતા મા, નહિ ને આત્મા ઝેરી બની જશે !