________________
5 વર્ષ ૯ અંક ૨૮ તા. ૧૧–૩–૯૭ :
.: ૬૨૭ છે
-
-
તે સર્વથા શાસ્ત્ર વિરૂધ્ધ છે.
પ્ર : “સૂતકના દસ દિવસ નિત્ય કર્મમાં વર્જવાની સ્પષ્ટ આજ્ઞા પાઠવતા એવા ? વ્યવહારસૂત્ર, નિશીથસૂત્ર, કલ્પસૂત્ર, દશવૈકાલિકસૂત્ર, આચારાંગસૂત્રની વિધેયરૂપ આજ્ઞાને તિરસ્કારે છે ! આવા આત્માનું ભવાંતરમાં શું થશે તે તે જ્ઞાની જાણે આ રીતે લખીને સૂતકવાળાઓ તમારી ચિંતા કરે છે. તેઓની ચિંતા સાચી છે?
સૂતકવાળાએ બીજાની ચિંતા છોડીને તેમના પિતાના આત્માનું ભવાંતરમાં શું છે થશે તેની ચિંતા જ્ઞાનીઓ ઉપર છોડવાને બઢલે પોતાની જાતે ગંભીરતાથી કરે તે ખૂબ છે
જરૂરી છે, કારણ કે શ્રી વ્યવહારસૂત્ર, શ્રી નિશીથસૂત્ર, શ્રી કલ્પસૂત્ર, શ્રી દશવૈકાલિકસૂત્ર છે કે શ્રી આચારાંગસૂત્રમાં “સૂતકનાં દસ કિવસ નિત્યકર્મમાં વર્જવાની સ્પષ્ટ આજ્ઞા ક્યાંય ૪ ફરમાવી નથી. પછી વિધેયરૂપ આજ્ઞાને તિરસ્કારવાને પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આ છે બધા આગમના નામે સૂતકવાળા મહાઉત્સવ ભાષણ કરી રહ્યા છે. સૂતકવાળાએ વહેલામાં વહેલી તકે ઉપર લખેલ આગમમાંથી “સૂતકના દસ દિવસ નિત્યકર્મમાં વર્જવાની સ્પષ્ટ વિધેયરૂપ આજ્ઞા પાઠવતા પાઠો જાહેર કરે, નહિ તે સ્થાનકવાસીઓની જેમ આગના નામે ગપ્પા મારી શ્રાવકની જિનપૂજા બંધ કરાવવાનું પાપકાર્ય છોડી દે. સૂતક વિચાર પટમાં ફક્ત શ્રી નિશીથચૂર્ણિના નામે જ ગડું મારંવામાં આવ્યું. અહીં સૂતકવાળાએ તે પાંચ પાંચ આગના નામે હડહડતું જુઠાણું ચલાવી રહ્યા છે. તમે 6 જ કહો, આવા આત્માનું ભવાંતરમાં શું થાય?
પ્ર૦ : પૂ. આત્મારામજી મહારાજે તત્વનિર્ણયપ્રાસાઢમાં સ્પષ્ટ જણાવ્યું છે કે છે “મૂલ આગમોમાં ચરિતાનુવાઢ કરીને ગૃહસ્થ વ્યવહાર વિધિ સૂચિત કર્યો છે. પરંતુ 1
વિધિવાથી કહ્યું હોય એવું અમને લાગતું નથી. તેથી “તત્ત્વ નિર્ણયપ્રાસાઢના નામે છે સૂતકવાળાઓ જે જુઠાણું ફેલાવે છે તે તે માનવા લાયક રહેતું નથી. પરંતુ પૂ. આત્મારામજી મહારાજે આજથી પ્રાયઃ ૯૦ વર્ષ પહેલાં બહાર પાડેલ “જેન સિધ્ધાંત સામાચારી' નામના પુસ્તકમાં લખાવ્યું છે કે “પૃષ્ઠ ૧૭૭ સે લે કે પૃષ્ઠ ૧૮૨ તક જો સૂતકવિચાર લિખા હૈ સે તે હમ સિધ્ધાંત રીતિઓં યથાર્થ માનતા હૂં ઔર જે કેઈ ન માને ઉસકુ જિનાજ્ઞા ભંગ દૂષણે લગતા હ. એટલે હવે સૂતકમાં જિનપૂજા જ થાય જ કેમ?
ઉ૦ : “જેન સિધ્ધાંત સામાચારી’ પુસ્તકના પૃષ્ઠ ૧૭૭થી ૧૮૨માં સૂતક વિચાર લખાય છે. તેમાં શાસ્ત્રોના નામ સાથે સૂતકસમયે ગોચરી વિષયક મર્યાત્રાની વાત છે લખી છે તે તો સિધ્ધાંતરૂપે પૂ. આત્મારામજી મ. પણ માનતા હતા જ. અને અમે
-
-
-