________________
જ કૃષિ ગો સેવા સંઘ - ૭, તિલક રોડ, માલેગાવ-૪૨૩૨૦૩ (જી. નાસિક મહારાષ્ટ્ર)
સંધાને અહેવાલ : (૧) મહારાષ્ટ્રની અંદર અલગ અલગ જીલ્લાઓમાં # ભરવ વણજાપા એ લોકોની ધાર્મિક યાત્રાઓ ભરાય છે. આ યાત્રાની અંદર વેa છે (માન્યતા) (નવસ) બોલને પશુબલી આપવામાં આવે છે. આ બલીની સંખ્યા વાર્ષિક છે { દશ લાખથી વધારે છે.
(૨) યાત્રાઓમાં પશુઓની હત્યા થાય છે એમાં ખાસ કરીને ઘેટા, બકરા, 8. આ રેડા કેમડા (મરઘા) પશુ પક્ષીઓની હત્યા થાય છે. આ હત્યા થતી વખત પ્રાણું છે સંરક્ષણ કાયા અનુસાર ગેરકાનુની હત્યા થતી હોય છે તેનો પુરાવા સાથે અહવાલ તૈયાર કરીને મુંબઈ ઉચ્ચ ન્યાયાલયમાં કેસ દાખલ કરેલ આ કેસ ૧૯૮૯માં ઢાખલ કર્યો છે અને એની કાર્યવાહી હજુ ચાલે છે પરંતુ કેસને નિકાલ આવવામાં ટાઈમ લાગશે એમ સમજીને માન્યવર જજ સાહેબ મુંબઈ ઉચ્ચ ન્યાયાલયમાં અરજી કરીને આ છે યાત્રાઓમાં વતી હત્યા કેસનો નિકાલ થાય નહીં ત્યાં સુધી રોકવાને આદેશ મળેલો છે. છે
(૩) મહારાષ્ટ્રની ધારાસભામાં માન્યવર જીવદયા પ્રેમી આમઠાર મંત્રી મહાશય છે છેઈત્યાદીઓને મળીને મહારાષ્ટ્ર પશુબલી પ્રતિબંધક બીલ દાખલ કર્યું છે આ બીલ યેગ્ય તે માર્ગથી સરકાર તરફ પાસ કરવાનું આશ્વાસન આપવામાં આવેલ છે.
(૪) મહારાષ્ટ્ર પ્રદેશની અંદર અલગ અલગ જીલ્લાઓમાં ધાર્મિક યાત્રામાં છે R દસ લાખથી વધુ પશુ હત્યા ઉપર નમુઢ કરેલી કારવાઈ પછી બહુ જ મોટા પ્રમાણમાં છે છે એાછી થઈ છે. આ હત્યા લગભગ ૩૦ ટકાના આશરે થાય છે હત્યાનું પ્રમાણ ઘટવા છે 8 માટે સંસ્થા મારફત કાર્યકર્તાઓ યાત્રાના સ્થળે અને મહેરબાન પોલીસ અધિક્ષકને ૪ મળીને યાત્રામાં હત્યા બંધ કરવામાં પ્રયાસ કરે છે.
(૫) જીવ દયાની અમારી સંસ્થાએ ઉપાડેલી મહારાષ્ટ્રની લગભગ બધા જીલ્લાછે એમાં જ બેશ ચાલુ રાખવા માટે સંસ્થાને ફંડની જરૂરત રહે છે એ માટે શ્રધ્ધાપ્રેમી 6 અને જીવદયાનો કાર્યમાં લાગણી ધરાવનારા ઉદાર દાતાઓને યથાયોગ્ય સહાય કરવી ? { નમ્ર વિનંતિ છે. અમારી સંસ્થા મારફત સૌઢાણ (તા. માલેગામ) આ ગામડામાંમત છે કે પશુ દવાખાનું ચલાવવામાં આવે છે. ચંદનપુરી (તા. માલેગામ) આ ગામમાં વિશાળ છે ન પાંજરાપોળ નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
આવી રીતે અમારી સંસ્થા મારફત પશુ સંરક્ષણ, સંવર્ધન અને જીવયાના છે 8 ક્ષેત્રમાં વિવિધ પ્રવૃતિ ચલાવવામાં આવે છે.
સેક્રેટરી–ડો. સતીશ કે ગુજરાતી રે
પર દd. *