SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૯ અંક ૨૬+૨૭ તા. ૪–૩–૯૭૪ , : ૫૮૩ - ses જ લાકડાના ફલક ઉપર દેરેલું એક સુંદર સ્ત્રીનું ચિત્ર જોયું અને પાંડુરાજે વિચાર્યું આવું રૂપ ન તે મર્ધલાકમાં છે, ન તે દેવલોકમાં. તો શું આ છે 3 કામદેવની પત્ની રતિ છે? કે પછી વિષ્ણુ પત્ની કમલા છે કે પછી ચંદ્રપત્ની ? હિણી છે? એ ચિત્રસ્થ સ્ત્રીના રૂપ–લાવણ્ય તરફ આકર્ષાયેલા પાંડુરાજાને છે જાણુને ભીષ્ય તે મુસાફરને રાજમહેલ ઉપર બોલાવીને પૂછ્યું – - કે-દેવની દેવાંગનાઓને પણ રૂપમાં પરાસ્ત કરી દેનારી આ ચિત્રવારી આ કોણ છે? મુસાફરે કહ્યું–આનુ મૂળ હું તમને કહું છું. સાંભળે. આમ કહીને 1 તેણે કહ્યું કે-મથુરાના યદુરાજાના સૂર નામના પ્રતાપી પુત્રના શૌરિ અને - સુવીર બે પુત્રો હતા. તે બંનેના ગુણેને કવિઓએ કવિતાથી ગ્રંથમાં બાંધી. ન દીધા હોવા છતાં પૃથ્વી ઉપર તે ગુણે વૈર વિહાર માણતા હતા. સુવીરને | મથુરાનું રાજ્ય સેપોને શૌરિ કુશા દેશમાં ગયા. ત્યાં તેમણે શીય પર વસાવ્યું. શરાને અધકણિ આદિ શક્તિશાળી પુત્રી હતી. તેમને રાજ્યો ૪ સોંપી શૌરીએ દીક્ષા લીધી અને અંતે મેક્ષે ગયા સુવીરને ભેજવૃષ્ણિ આદિલ | પુત્ર હતા. સુવીરે ભેજવૃષ્ણિને મથુરાનું રાજ્ય સોંપ્યું. ભેજવૃષ્ણિને ઉગ્રસેન છે. નામે શત્રુનાશક પુત્ર જન્મ્યો. અંધકવૃષ્ણની સુભદ્રા નામની રાણે હતી તેને સમુદ્રવિજય, અભ્યાસ | તિમિત, સાગર, હિમાવાન, અચલ, ધરણ, પૂરાણુ, અશિચંદ્ર તથા વસુદેવ. એમ દશ પુત્ર હતા. તે દશ પુત્રો પછી સુભદ્વારાણુએ એક પુત્રીને જન્મ છે. આપ્યો. જેનું નામ “કુંતી' પાડયું હતું. બાલપણથી જ વિશાળ મને ધરાવતી હોવાથી પૃથા' નામથી પણ તે ઓળખાતી હતી. - સમય જતાં યૌવનાવસ્થા પામેલી કુસીને માટે ‘ગ્ય પતિ શેવા તે માટે અધકચ્છિએ મેટાપુત્ર સમુદ્રવિજયને જિર્ણવતાં સમુદ્રવિજયે ઘણાં આ પાને ભિન્ન-ભિન્ન દિશાઓમાં ચેય વરની શોધ માટે મોકલા હતા. તેમાં છે હું તારા મોકલાયો છું. વળી હે રાજની આ રાજાને મદી નામની બીજી - પુત્રી છે. તેને ચેદી રાજા દોષ રાજાએ પસંદ કરી છે. પરંતુ મિટિી એમના લગન થયા વગર નાની એમમે શી રીતે પરશુષથી? આથી હવે હે સર્જી છે 1 કુંતીનું ભવિષ્ય આપના હાથમાં છે. આ સાંભળી ભીન્ને તરત જ મકાથસિંદ્ધિ માટે સત્યવતીને પૂછીને એક ક અ - -
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy