________________
=
જ મહામાસ્તના પ્રસંગો છે ! [પ્રકરણ-૫]
{
' –શ્રી રાજુભાઇ પંડિત
[૫] ના છૂટકે પાંડુને રાજ્યાભિષેક અને ધૃતરાષ્ટ્ર કહ્યું કે હું તો નાનાભાઈ પાંડુને દાસ થઈને રહેવા ઇચ્છું ! | છું. રાજ્યધુરાને વહન કરવા માટે આ ધૃતરાષ્ટ્ર નહિ પણ પાંડુ જ ચગ્ય છે, ભીમ રાજ્ય તે પાંડુને જ આપે.
જી સેવનની વિષયશક્તિએ આખરે વિચિત્રવીર્યના પ્રાણ લીધા.
હસ્તિનાપુરના રાજ્યધર વિચિત્રવીય રાજાના ત્રણેય પુત્રો ધૃતરાષ્ટ્ર, પાંડુ ! છે અને વિદુરના અનુક્રમે અંબા, અંબિકા અને અબાલિકા સાથે લગ્ન થયો. * વિચિત્રવીર્યના રાજ્યમાં પ્રજાને કઈ વાતનું દુઃખ ન હતું. એમ કહે. ! 8 વાય છે કે તેના શાસનકાળ દરમ્યાન ચેર, કૃપણુ, પારદારિક પિરસ્ટીગામી] આવા શબ્દના અર્થો તેવી વ્યક્તિએ) મળવા દુષ્કર બની ગયા હતા કેમકે
ત્યારે ન કેઈ ચોર હતુ, ને કૃપણ, ન પદારાગામી. અર્થાત ચેર જેવા 3 દુષ્ટ શબ્દો શબ્દકોશ સિવાય કયાંય ન હતા,
પરંતુ દુઃખદ બીના એ હતી કે વિચિત્રવીર્ય રાજા પોતાની ત્રણેય પત્નીઓમાં અત્યંત કામાસક્ત રહ્યા કરતા હતા. આ કામાસક્તિએ વિચિત્ર૧ વીર્યના પ્રાણ લીધા. તેનું મૃત્યુ થયું.
- માતા સત્યવતીએ તથા ત્રણેય પત્નીઓને કરૂણ વિલાપ કર્યો અત્યંત છે શોકાતુર બનેલા તે દરેકને સ્વસ્થ કરીને ગાંગેયે (ભીમે વિચિત્રવીર્ય રાજાની કે અત્યેષ્ટિ ક્રિયા કરી.
પિતાના મૃત્યુ બાદ ધૃતરાષ્ટ્ર, પાંડ અને વિદુર આ ત્રણેય વચ્ચે એવી છે ગાઢ પ્રીતિ બંધાઇ કે તેઓ એકેય વિના રહી શકતા ન હતા. જ્યાં હોય ત્યાં
ત્રણેય સાથે જ રહેતા હતા. ૧ આકે ત્રણેય બંધુઓ હજી તે બાળ જ હતા તેથી શત્રુરાજના આક1 મણની શકયતા પૂરેપૂરી હોવા છતાં ભીષ્મના પ્રચંડ પ્રતાપી તેજથી ફફડતા
રહેલા શત્રુઓએ કયારેય હસ્તિનાપુર તરફ આકમણુ કરવાનો, હસ્તિનાપુરની ! | સરહદને ઉલંઘવાનું દુસાહસ કર્યું ન હતું,
-
-