________________
૧ વર્ષ ૯ અંક ૨૫ તા. ૧૮-ર-૯૭ :
; પ૬૭
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
| મારું પુન્ય જાગતું હતું. એટલે જ હમણાં જ કેઈના ગુરૂ મ. ના પગલાના 1 ઉથાપનના ચડાવા શિલાલેખ મને મળી ગયે. મેં કીધું જુઓ આ રહ્યો શાસ્ત્રપાઠ..
મને ઈ લોકોએ શું કટ મારી કઉં–મને ઈ લોકો કહે કે-ડિબા જેવા આ તે કોઈ કે - ગુરૂચરણના ઉત્થાપનની વાત છે. તારા બિસ્તરા-પોટલાને માટે આ લેખ આધાર તરીકે
ને અપાય, હમ . છે અને બીજી વાત કે ભગવાનના ઉત્થાપનના પ્રસંગે ઘણું જોયા છે, હાંભળ્યા છે આ પણ ગુરૂ પગલાના ઊથાપનને જોયું નથી. અને કાચ ઉત્થાપન થયું ય હાય હે . - આપણે કંઈ બહુ જાણતા નથી. પણ આ સાલા “ઊત્થાપનના ચડાવા એ તે સાવ છે નવું જ સાંભળવું.
મેં કીધું તે કંઈ એવું થોડું છે કે નવું કશું ને જ કરાય?
પાર્ટી કહે–તું ગાભા જેવો જ છે. ગમે તે કરો પણ શાસ્ત્રને આધાર તો હવે છે જોઈએ ને?
મેં કીધું–શાસ્ત્રમાં કયાં ય લખ્યું ન હોય તો ય ઉત્થાપનના ચડાવવાને નિષેધ કે મળે છે ક્યાંય ? (મારી આ ધારદાર દલીલથી પાટી મુંઝાઈ ગઈ મને હતું જ કે હાર કે સ્વીકારી લેશે પણ... પણ...)
પાટીકહે કે—ગુરૂપૂજનનું દ્રવ્ય વૈયાવચ્ચમાં વપરાય તે જેમ પાઠ નથી તેમ | ન વપરાય તે ચ પાઠ નથી જ. તે હવે ગુરૂપૂજનને વૈયાવચ્ચમાં વાપરીએને?
મેં ખાલી ખાલી કીધું કે—હું કંઈ સમજે નહિ
પાટી કહે–તારે હમજવાની જરૂરે ય નથી જા ગઢડામાં મેટું ઘાલીને હુઈ જા, છે. ચાંપલો થતે નક્કામે. જે વસ્તુનું શાસ્ત્રમાં વિધાન કે નિષેધ ન મળે તે પણ કરી છે શકાતી હોય ને તે તે મુશ્કેલી થઈ જાય.
(૧) સંતિક ચૌદશના પ્રતિક્રમણ પછી બોલવાને જેમ પાઠ નથી તેમ નિષેધી પણ નથી તે મને બોલવા.
(૨) દેરાસરમાં ભક્તામર બેસવાને પાઠ કે નિષેધ કશું નથી તે પછી “ભક્તામર { ચાલું કરે ને? કેમ નથી કરતાં ?
(૩) હીલચેર વાપરવાનો પાઠ કે નિષેધ નથી તે તમારા સાધુ-સાધ્વીજી માને છે 5 વપરાવા મા બાપુ.
હું તો ડઘાઈ જ ગે. મને ય થયું તે ખરૂ કે પેલી “ઉત્થાપનના-ચડાવાની
-
*
* *
*
*
*