________________
-: ધર્મનું મૂળ -
હરીગીત છંદ. મૂળ ધર્મનું મુનિરાજ જાણી સરસ શેવા આકરે, નિજ નિયમ રાગી પાયલાગી પુન્યની પોઠો ભરે; રાજા અને પ્રજા તણું તારણ તરણ એ ઝાઝ છે, જન જાણજે આ જગતમાં મૂળ ધર્મનું મુનિરાજ છે. શ્રી સરસ વાખ્યાને થકી સદધ આપે પ્રેમથી, હંકાર ત્યાગી મુકિત રાગી વિચરતા શુભ નેમથી; સત સાથ જડિયે જીવ એવા જૈનના શિરતાજ છે, જન જાણજો ૨ વિતરાગ રૂપી બાગમાં દિનરાત રમતા દેખીએ, જળ સિંચતા જિનધર્મનુ વૃક્ષે ફળેલાં પેખીએ; યશ મેળવે વ્રત આકરી સમતા સરોવર પાજ છે, જન જાણજો ૩ જિનવર તણા ગુણગાન માંહે માન સમજે મુનિવર, તલમાત્ર નહિ પ્રમાઢ સેવે શાસ્ત્ર સિદ્ધાંત ખરા; થાયે ઘણું ગુણવંત એવી સાધુરાજ સમાજ છે. જન જાણજો ૪ શ્રીમાન કે મારું પેખે એક સરખા ભાવથી, સંપી વસે નિજ સાથમાં તરતા વિનયના નાવથી, પરમાર્થ જેને પિંડને વૈરાગ રૂ૫ લાજ છે. જન જાણુજે ૫ તપના પ્રભાવે તનતણું શુભ તેજ વધતુ ભાળીએ, વિખરાય વદતાં પુષ્પ તે વીણતાં સઉ નિહાળીએ; જતને કરી એ જાળવે તે ફળ સઢા મિઠડાજ છે, જેને જાણજો. ૬ યતન કરે આવા ગુરૂના ૨૨) શીષ નમાવવા, જીવવું વ્રથા નવ થાય નીતિ માય માંડે આવવા અજવાસ પ્રકટે ખાસ એવો સંતને અવાજ છે, જન જાણજે. ૭ વિષ વિષય વિરા ત્યાગજે મુખ માગો ગુરૂ વંદણા, ચતુરા કદી નવ ચુકશે સૂપુત્ર છે. મહાવીર તણું લટશે નહી નિજ નાતમાં શાસ્ત્રાસદા એ ના જ છે, જન જાણજે. ૮ હદયે લખી સઉ રાખજે વિનતિ કરી તે કેશવે. હેતે પ્રભુ આવી મળે સુખશાંતિ પામે આ ભા ' જોતાં શીખે દેવ નિજ નિ મોક્ષ મારગ આજ છે, જેને જાણજે. ૯