________________
પ્રસંગ પરિમલ
( ૨ )
પ્ર ભુ ભ ક્તિ ના
માહિ
મા
–શ્રી જિત ધમ શાસન
ત્રિકાલાબાધિત અવિřિન્ન પ્રભાવશાળી શ્રી જૈનશાસન જગતમાં જયવંત વી રહ્યું છે. જ્યાં સુધી શ્રી જિનાગમ, જિનમૂર્તિ અને જૈન શ્રમણ સંસ્થા આ અનિતલમાં વિદ્યમાન છે ત્યાં સુધી આ શાસન જયવત રહેશે એ નિ:સ ંદેહ હકીક્ત છે. શ્રી જિનાગમા
• સર, સશ' અને સર્વશક્તિમાન શ્રી તીથ કરદેવાએ કથન કરેલા-ચરૂ પેલા અને મહાન લબ્ધિવંત શ્રી ગણધર ભગવંતાએ ગૂ થેલા શાસ્ત્રા-આગમા સૂત્ર આજે જ્વલંત પ્રકાળ પાથરી રહ્યા છે. આગમ ગ્રંથા જે આજે અસ્તિત્વમાં ન હેાત તા આપણી શી દશા થાત ! ધર્મ શુ' ને કર્મ શું? પાપ શું ને પુણ્ય શું! આત્મા શું ને પાત્મા શુ'! સન્માર્ગ શું અને ઉન્માગ શુ? તેમજ હેયોય અને ઉપાદેય શું ? આ બધી વસ્તુનું જ્ઞાન—ભાન આપણે શી રીતે કરી શક્ત ! આપણા પૂર્વજોએ—પૂર્વચાર્યાએ, એ આગમ ગ્રંથે!ને સાચવી રાખ્યા ન હેાત તેા આ અનુપમ સર્ચ લાઇટનેા પ્રકાશ આજે આપણે ક્યાંથી મેળવી શક્ત, આપણા પરમ ભાગ્યેાઢયે જેસલમેર, પાટણુ અને ખંભાતના જ્ઞાનભંડારા અદ્યાવિધ સુચારુ રૂપે સચવાઇ રહ્યા છે.
શ્રમણ ભગવાન મહાવીર દેવને થયા આજે લગભગ અઢી હજાર વર્ષ વીતી ગયા અને હજી લગભગ સાડા અઢાર હજાર વર્ષ આ શાસન અવિચ્છિન્ન રીતે પેાતાના પ્રભાવ–પ્રકાશ પાડશે એમાં મીનમેખ નથી. શ્રી ભગવાન મહાવીર દેવના પછી અદ્યાવિધ જૈન શાસનન મહાન જૈનાચાર્યાએ અને મહામના નિગ્રંથ શ્રમણાએ દીપ્તિમંત રાખ્યુ છે અને એ જ ત્યાગી શ્રમણ સંસ્થા શાસનની ધુરાને આગળ દીપ્તિમ'ત રાખશે એ પણ હકીક્ત છે.
શ્રી જિનપ્રતિમાએ—
જનતાની ધર્મભાવનાને જ્યાજ્વલ્યમાન રાખનાર અને ભાવિકાને ધર્મ માં સ્થિર કરનાર શ્રી જિનેશ્વર દેવની પ્રતિમાઓ છે. ભારતવર્ષીમાં ઠેર ઠેર-ખૂણે ખૂણે જૈનમદિરા, ભવ્ય તીર્થા અને પરમાત્માની પ્રશમ રસ ઝરતી હારા મૂર્તિઓનાં દર્શન કરી લાખા ભવ્યાત્માએ જીવનને પાવન બનાવી રહ્યા છે અને રહેશે.
આપણા આત્મા સ્ફટિક રત્ન જેવા નિર્મળ અને સ્વચ્છ છે. જેમ સ્ફટિક રત્નની પાસે જેવા રંગની વસ્તુ ધરશેા તેવા જ તેમાં પ્રતિભાસ થશે, અને તરૂપ તે ખની જશે.
BERKURA
2007