________________
શ્રી મહાવીર શાસન દ્વારા પ્રગટ થાય છે
પરમ પૂજય સ’ઘસ્થવિર આચાય ભગવત શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજાના પટ્ટધ્ધર આગમનાતા પુજ્ય આચાય દેવ શ્રી વિજય મેઘસુરીશ્વરજી મહારાજા પટ્ટધર પ્રથમનિધિ પૂજ્ય આચાય ભગવ ́ત શ્રી વિજય અનેાહરસૂરીશ્વરજી મહારાજાના પર.
--
પ્રશાંતમૂતિ શાસન સનિષ્ઠ ગચ્છનાયકે પૂ. આચાય દેવ શ્રી વિજય વિબુધપ્રભસૂરીશ્વરજી મહારાજ
5
સ્મૃતિ વિશેષાંક
સપાદક : પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ વર્તમાન કાલે આ પુજ્ય આચાય દેવ શ્રી શાસ્ત્રના જ્ઞાતા, સિદ્ધાંતાના ચુસ્ત રક્ષક શાસન પ્રભાવક હતા. તેઓશ્રી શિવગંજ મુકામે ૨૦૫૨ શ્રાવણ સુદ ૪ તા. ૧૯-૮-૯૬ના સમાધિપૂર્વક કાલધમ પામ્યા છે. તેઓશ્રી શાસનના રત્ન હતા. ૧૫૦ સક્ષમ સાધક સાધ્વીજી સમુદાયના સુકાની હતા. તેઓશ્રીની સ્મૃતિ માટે આ વિશેષાંક પ્રગટ થશે.
આ વિશેષાંક માટે પૂથ્રીજી જીવન અંગે તથા તેઓશ્રીની નિશ્રામાં થયેલ પ્રસગા દીક્ષા. પ્રતિષ્ઠા, સ`ઘ યાત્રા, ઉપધાન તેમજ બીજા પણ પ્રસંગાના અનુભવા તથા તે પ્રસ ંગાના કાટા વિગેરે તા. ૧-૩-૯૭ સુધી માકલી આપવા વિનતિ છે.
પૂ. આચાર્ય દેવાદિ, પૂ. મુનિરાજે, પૂ. સાધ્વીજી મ. અને શ્રાવક શ્રાવિ. કાને આ વિશેષાંક માટે લેખા મેકલવા વિનતી છે.
આ વિશેષાંક માટે માટે રૂા. ૧૦૦ થી માંડીને ૫૦૦/૧૦૦૦/૫૦૦૦ રૂા. આદિ વિ. સહકાર આપી શકાશે. તેમના નામેા છપાશે. તેમને વિશેષાંક મેાકલવામાં આવશે.
લેખા એક ડ્રાફ વિ. મેકલવાનુ સરનામુ શ્રી મહાવીર શાસન પ્રકાશન મદિર શાંક મારકેટ સામે, નિશાળ ફળી, જામનગર ૩૬૧૦૦૧ (સૌરાટ્)
―