________________
૫૧૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિ]
-
-
-
તમે બધા લોભને જ અનીતિ કરતા થયા છે. તે અનીતિ કરતાં કરતાં તમારી છે માન્યતા એવી થઈ ગઈ છે કે-“અનીતિ તે કરવી જોઈએ, અનીતિ કર્યા વિના તે ચાલે છે & જ નહિ” તમારી આ માન્યતા હું તે ન ફેરવી શકું પણ ખુદ શ્રી અરિહંત પરમાત્મા છે E પણ ન ફેરવી શકે તેવી છે. ભગવાનની દેશના સાંભળનારા પણ બધા ધમી જ હોય છે. છે તેવું નથી. તમે બધા જ સાંભળવા છતાં પણ જે પાપ કરે છે તે કરે જ છે અને છે તમારી જાતને ધર્મ માને છેધર્મ પામી ગયેલી માને છેઆવા જ સમકિત) 5 પામે નહિ.
“શ્રી નમિનાથને ચરણે રમતાં, મન ગમતાં સુખ લહીએ રે,
ભવજંગલમાં ભમતાં રહીએ, કર્મ નિકાચિત કહીએ રે.”
ભગવાનની સ્તવનામાં પણ આ જ વાત સ્તવનકાર પરમષિ, કહી છે કેન સમકિતી જીવ સંસારમાં રહે તે પણ મનગમતાં સુખ ભોગવીને નિકાચિત કર્મોને છે ક સળગાવે છે. ભગવાનના શરણે ગયા પછી ગમે તેમ કરીએ તે વાંધો નહિ આવો અર્થ
કરનારા ઘણું છે. મનગમતાં સુખને અર્થ શું થાય તે સમજે છે? “સંસારનું ગમે છે છે તેટલું સુખ હોય તે પણ તેમાં વિરાગ જીવતે જાગતે હેય અને ગમે તેવું દુઃખ આવે ? છે તે સમાધિ જીવતી જાગતી હેયી મનગમતાં સુખને આવો અર્થ થાય તે સમજે છે ? આ 8 સંસારમાં સુખી શ્રીમંત હોય કે ધર્મી જીવ હોય ? સંસારના સુખને રાગી જીવ તેને
ધર્મ માટે પણ નાલાયક છે. “સંસારના સુખને અને તે સુખનું સાધન સંપત્તિને રાગી છે 8 બનેલો છવ સંસારમાં ભટકવાને છે તે ભગવાનની વાત ઉપર શ્રદ્ધા છે ખરી?
. સભા મને સુખ એટલે પાંચે ઈનિદ્રાને અનુકૂળ સુખ અને અમને સુખ છે કે પચે ઈન્દ્રિયોને પ્રતિકૂળ સુખ આવી વ્યાખ્યા થાય. પરંતુ મનગમતાં સુખને અર્થ ? { “સંસારના સુખમાં વિરાગ અને દુઃખમાં સમાધિ એ દેખાતો નથી.”
ઉ૦ સંસારના સુખમાં વિરાગી અને દુઃખમાં સમાધિવાળો છવ મનગમતાં છે છે સુખને સ્વામી છે એવો અર્થ કરેલ છે.
સંસારનાં સુખના જ રાગી જીવને કરડે રૂ. મળે તો ય તે દુઃખી દુઃખ અને દુઃખી છે છે જ હોય છે. આજના મોટા શ્રીમંતે ભટક્તા ભૂત જેવા છે. આજે અહીં તો કાલે ત્યાં. આ
તેની સ્ત્રી પણ એમ કહે છે કે– શેઠ ક્યાં ગયા તે ભગવાન જાણે ! ક્યારે આવશે તેની ય ખબર નથી. પિતાના પરિવાર સાથે ય બે ઘડી શાંતિથી બેસવાની ફુરસદ નથી. આ ? દુનિયાની શ્રીમંતાઈને રાગી બન્યો; તે ભૂંડી ન લાગે તે બધા જીવો મહાપાપી પાક
-
-