SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ { $ મહાભારતના પ્રસંગો છુ - - 5 [ પ્રકરણ–૨] –શ્રી રાજુભાઇ પંડિત અનાનસ્થાન આપવા હ ર મ -: જાણ વન નહી તેવાની સામે શરણાગતિ શેની? છે અને રાજા શાન્તનુએ શત્રુને (પુત્રનો) સંહાર કરવા ભાથામાંથી તીર ખેંચી કાઢ્યું છે અને ધનુષ ઉપર ચઢાવ્યું. શાન્તનું રાજાનુ તીર ધનુષ ઉપર ચડે એ પહેલા જ ગાંગેયે (ભીષ્મ પિતામહે છે પુત્રએ) વીજળી વેગે તીર છોડીને શાન્તનુના ધનુષની પણછ (ડેરીને) છેદી નાંખી. એક દિવસ અભયારણ્યમાં હરણાંના શરીરનું રૂધિર રેડાયું. અને ગાંગેયે કહ્યું: “આને હું નહિ છોડું. માતા ભલેને પછી તે મારા પિતા કે કેમ ના હોય ? આ મારા હાથમાંથી હવે છટકી શકશે નહિ.” $ ૨૪/૨૪ વર્ષના વિરહાનલના સંતાપમાં તડપતા રહેલા રાજા શાન્તનું સમય તે જતાં ગંગાદેવીને ભૂલી ગયા. અને પાછા હરણાઓને શિકાર કરવા નીકળ્યા. જંગલમાં મળેલા એક શિકારીએ રાજાને કહ્યું-આપને શિકારમાં ખુશી-ખુશી થઈ ! ઈ જાય એવું એક જંગલ છે. ચાલો હું તમને તે જંગલ બતાવું. પારધિની પાછળ પાછળ ? જતાં રાજાએ એક અભયારણ્ય જોયું. જ્યાં હિંસક પશુઓ પણ પિતાની હિંસક વૃત્તિને ભૂલી ગયા હતા. હરણ, ફૂકરે, ઘડાઓ, હાથીઓ, સિંહ, વાઘ મતથી ડર્યા વગર મોજની જિંગી ગુજારતા હતા. ૬ શિકારના શેખીન શાન્તનુએ શર–સંધાન ર્યા. અને હિચકારી હિંસા શરૂ કરી. ૧ છે એ દિવસે અભયારણ્યમાં નિરપરાધી પશુના શરીરનું શેણિત રેડાયું. કે નિરપરાધી પ્રાણીના શરીરના રેડાયેલા રક્તને જોતાં જ ગાંગેયની આંખે રેષથી છે લાલાળ થઈ ગઈ. બે ભાથાધર ગાંગેયે નજીક આવીને રાજાને અટકાવતા કહ્યું ! સબૂર ! { ખબરદાર ! જે હવે તીર ચલાવ્યું છે તે. રાજાએ તે યુવાન તરફ નજર નાંખી. સાક્ષાત્ 'કામદેવના અવતાર જેવા રૂપ છે રૂપના અંબાર જેવા તે યુવાનને કહ્યું–અમે શિકાર ખેલવાના શોખીને તું શા માટે ? અટકાવે છે? નવયુવા ગાંગેયે કહ્યું “મહાભાગ! નિરપરાધી જીવોની હિંસા કરવી યોગ્ય નથી. - - -
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy