________________
છ વર્ષ : - અંક : ૨૧+૨૨ : તા. ૨૮–૧–૯૭ :
: ૪૮૭
ચક્રવતિને ભાઈ તરીકે ઘણે પ્રેમ થયો છે. મુનિ તેમને ઘણે ઉપદેશ આપે છે, ઘણું છે સમજાવે છે પણ કશી અસર થતી નથી. ઉપરથી ચક્રવત મુનિને કહે છે કે ધર્મથી
જે સુખ જોઈએ તે બધું સુખ મને મલી ગયું છે. તમે ય સુખ ભેગવવા આવો આપણે બંને ભે થઈને આ સુખ ભોગવીએ તમેં શા માટે આવું કષ્ટ વેઠે છે ?” આ સાંભળીને મુનિએ અવધિજ્ઞાનને ઉપયોગ મૂકીને જોયું કે– નિયાણું કર્યું તેનું આ ફળ
છે. “અરાધ્યમ્એમ માનીને તે મુનિ ચાલ્યા ગયા. આ સંસારનું સુખ એવું છે છે કે, પદો નિર્ણય ન હોય તેને કદી મોક્ષ માટે ધર્મ કરવા દે જ નહિ.'
રડભા : ભાઈ મુનિએ બ્રહ્મઢચક્રવત્તિને સમજાવવા વધુ મહેનત કેમ ન કરી?
હ. : ચકવત્તી તે મુનિને ય ઘરે બેસાડવા માગે છે. મારી સાથે તમે ય સુખ છે ભગવો તેમ કહે છે. આવા જીવોનો ઉપદેશ અપાય? વિશિષ્ટ જ્ઞાનિએ પિતાના જ્ઞાનમાં { લાભ દે તો જ સામા જીવને ઉપદેશ આપે, નહિ તે ન આપે. તમે અમને ય છે છે અમારા ધર્મથી ચૂકવવા માગો તો અમે ય તમને ઉપદેશ ન આપીએ. તમને અહીંથી 8 કાઢી ન મૂકીએ પણ તમારી ઉપેક્ષા તો જરૂર કરીએ. આવા જીવો અહીં ન આવે છે તેમાં જ તેનું કલ્યાણ છે.
રાજે સારા સારા હોંશિયાર અને શ્રીમંત માણસે પણ કહે છે કે-“આ કાળમાં છે અનીતિની વાત કરે તે ન ચાલે. આજે અનીતિ કર્યા વગર તો છવાય તેમ નથી. નીતિ કરે તે તો ભૂખે જ મરી જાય.” તે તેમની આ વાત હું સાચી માની લઉં? તમારા બધાના હૈયામાં પણ આ જ વાત છે. તેથી આજના શ્રાવકવર્ગમાંથી, અનીતિ ન ન કરતા હોય તેવા કેટલા શ્રાવકે મળે? તમને પૂછીએ તો ગલ્લાંતલાં જ કરે છે. - આજના કટિપતિ પાસે ૨ અનીતિ બંધ કરાવવી હોય તો મને લાગે છે કેઆ સાધુ પશુ ફાવે નહિ. તે તો કહે કે–“સાધુને ય દેશકાળની ખબર નથી. આ દેશકાળમાં છે તો રાજયની ય ચોરી ર્યા વગર તે ચાલે?” રાજની ચારી તે મોટામાં મોટી ચેરી છે કહી છે, શાસ્ત્ર તેને નિષેધ કર્યો છે કે- રાજની ચોરી તે કરાય જ નહિ, તેવી ચારી છે કેટલા શ્રાવકે નહિ કરતા હોય? રાજની ચોરી ર્યા વિના તે સુખી થવાય જ નહિ એમ ઘણુ લેકે કહે છે. સુખી થવું તેને રાજની ચોરી કરવી પડે તેમ મોટા ગણાતા છે લેકે બોલે છે તે તેને સમજાવી શકાય ખરા? પાંચમા આરામાં પણ અનીતિથી બચવું હોય તો બચી શકાય તેમ જે કહ્યું છે તે ખોટું છે? જે માનુસારી પણ ન હોય તેને આ ધર્મ કદી રૂચે નહિ. તે ધર્મ સાંભળે તે ય મરતાં સુધી અનતિ A આનંદશી કરે, તે બહુ સુખી હોય તો ય અને તેની પાસે ઘણું પૈસા હોય તે પણ. 1 оооооооооооо