________________
*૬૮ :
ૐ શ્રી જૈન શાસન [અઠવાડિક]
સમાધિ ગીત .
(રાગ : શત્રુ ંજયના
રચયિતા—પૂ. સાધ્વીજીશ્રી હષ પૂર્ણાશ્રીજી મ. રગરગ હૈ। પ્રભુ તારૂ નામ, અંતકાળે માંગુ છું. પલપલ હૈ। પ્રભુ તારૂં નામ, અ`તકાળે માંગુ છું. ભવભવ હૈ! શરણ તારૂં, એવી ભાવના (૨) ક્ષણુ એક ન વિસારૂં, તારી ચાહના (૨)
તારૂ શાસન પામી, તારા ધમ ઉપર હુ
મારે તારૂ એક જ કામ, અંતકાળે માંગુ છુ”...૧ પ્રભુ વિનવું તને મને, ન કરા નિરાશ (૨) મારા અવગુણ જોશે નહિ, એ એક જ અરદાસ (ર)
આવવુ છે તારે ધામ, અંતકાળે માંગુ છુ...ર
પાણી ખળખળ...)
માંગુ માંગુ એક જ હું, સમાધિ મરણુ (૨) કદી નહિ' છેાડુ' તારા, પાવન ચરણ (૨)
નથી જોઇતા હામ દામ, અંતકાળે માંગુ છુ....૩ ન તા હારી હારી જાઉં (૨) તા વારી વારી જાઉં (૨)
ચાહું હું. ભવતું વિરામ, અ'તકાળે માંગુ છુ....૪
અ'તકાળે તારૂ દુશન, તારા કરૂ જપ (૨) તા ભવભવ કેરાં, જાયે મારા પાપ (૨)
હર્ષ' જાવુ. પરમધામ... અંતકાળે માંગું છુ. રગરગ હૈ। પ્રભુ તારૂ નામ...૫
૧૦૦૦ રાજેન્દ્ર ગોરધનદાસ જગજીવનદાસ ૧૦૦૦ ડી. એન્ડ આર. ડાયમ’ડ, આશાનગર,
સહકાર અને આભાર
૫૦૦
શાહ હીરાભાઈ હધાભાઇ પરિવાર તરફથી ઉપધાન તપ નિમિતે ૫૦૦ શાહ જેઠાભાઇ ધરમશી હ: શાહ કાનજી જેઠાભાઇ તરફથી ઉપધાન તપ કરતા R જૈન શાસન શુભેચ્છક
સુધારા : આ અંકમાં ટાઈટલ ૧ ઉપર એક ૧૯-૨૦ એમ વાંચવુ,
મનગર
29
જામનગર
નવસારી