________________
વર્ષ ૯ અંક-૧૮ : તા. ૩૧-૧૨-૯૬ :
* ૪૨૩.
ન માને, તેને દુનિયાના સુખ મેળવવામાં મઝા ન હોય પણ દુખ હેય. આ માટે શ્રી | તીર્થંકર પરમાત્માએ ઉત્તમ દષ્ટાંત છે. તે પરમ તારકના આત્માઓ ગૃહસ્થપણામાં રોગરહિતપણે જીવન જીવે છે. જેવું તે કર્મ પૂરું થાય કે તરત જ સાધુ થઈ ચાલતા કે થાય છે. તેમને ય ઘર માંડવું પડે છે તે પાપોદય હોય છે માટે, તમે બધા ભેગ કેમ { ભેગવે છે? મઝા કરવા માટે કે કર્મ છોડવા માટે ? આવી ભાવનાવાળા ગૃહસ્થ હોય છે છે તે તેઓ ય સાતમુ ગુણઠાણું પામી જાય અને વખતે પ્રમાદી સાધુએ રહી પણ જય. ?
તમને બધાને આ જન્મમાં મારે સાધુ જ થવા જેવું છે એમ લાગે છે? અમે ! છે સંસારી છીએ તે શરમાવવા જેવું છે તેમ પણ લાગે છે ? આજે મોટે ભાગે તમારે સાધુ | ૧ થવું પણ નથી અને મરતા પહેલા પણ સાધુ થઈને મરવું છે તે ભાવ પણ નથી. તમે
બધા તે સ સારમાં લહેરથી બેઠા છે. સંસારમાં લહેરથી બેસનારો જેન હોય? પ્રેમથી આ સંસારમાં રહેનારો જૈન હોય ? કદાચ ઘર ન છૂટી શકે તે બને પણ ઘર છોડવાનું મન ઉં ન હોય તે વિરાગી કહેવાય? વિરાગી ન હોય તે સાચે શ્રાવક બને? પરિગ્રહ છે વધારવાનું જ મન હોય તે શ્રાવક કહેવાય? શાસ્ત્ર કહે છે કે શ્રી જૈન શાસનને પામેલ ૧ જીવ વિરાગી જ હોય, શ્રી જૈન સંઘમાં ગણાતે જીવ નિષ્પરિગ્રહી થવાની ભાવનાવાળો આ જ હેય. તે માટે શું કરવું તે હવે પછી.
-
– સ્તવના - દેવાધિદેવ જિનેશ ભગવાન અજિતનાથ ! નમું તને
ઉદ્ધાર કર મુજ આતમને ભવ બહુ જ પીડે મને | ડગલે અને પગલે મને આજ્ઞા જ તાહરી સાંભરે 8 એવી કૃપા પરમાતમા વરસાવ કે જીવ ભવ તરે
ઘનઘેર વાદળનાં ભયંકર નીરમા ડખ્યા હતા કમઠે ભયાનક વીજળીની ધાર વરસાવી, છતાં અખેમહીંથી જે અનવરત પ્રેમને વરસાવતા
તે પાર્શ્વનાથ પ્રભુ રહેજો હૃદયમાં મારા સદા છે પાવન પરમગતિ પામવાની ઝંખના જેઓ ધરે છે સંયમ જીવન સ્વીકારવાની ભાવના જેના ઉરે
પરમાતમાન ભક્તિ તનમનધનથકી તેઓ કરે છે સંસાર ટાળી ભવઉજાળી ધન્ય તે શિવગતિ વરે
-
-
-