________________
શ્રી જેને શાસન (અઠવાડિક)
Reg No. G. SEN 84 ooooooooooooooooooooooo 0 પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી છે
* ૨૦૦૨
Sજ છે
O RU SR.T. LT
|
SANYA
DOW,સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારાજ
૦
2 . જે કેઈને નિર્વાણપદ ન જોઈતું હોય, મુક્તિ ન જોઈતી હોય તે બધા જે કાંઈ છે
ધર્મ કરે તે વાસ્તવમાં ધર્મ નથી. પછી સાધુ પણ આ ઇચ્છા વગરના હેય તે છે આ ઘમને આસ્વાદ તે સાધુને પણ ન આવે. ધર્મને સવાર મેક્ષના અથીને જ 9 આવે સંસારના સુખમાં મજા કરનારને અને દુખથી ગભરાવનારને ધમને સ્વાદ 9
કદી આવે નહિ. - ધન અને ભેગ જેને ભૂંડા લાગ્યા પછી તેને સંસાર અટવી કહે સંસાર સાગર છે તે કહે કે પછી સંસાર રાક્ષસ કહો તે બધું જ મંજુર હેય ને? 0 ૦ સમ્યગદશન ન હોય તે ગમે તેટલું ભણે પણ આંધળા જ રહેવાના. ગમે તેટલું
ભણેલે સમ્યગદર્શન વગર આંધળો જ ને? 0 ૦ અથ–કામ ભૂંડા છે. પછી મેક્ષને પુરૂષાર્થ કહ્યો છે. ભગવાન પણ કહી યા છે કે તે 0 ધમ પણ પુરૂષાર્થ છે જે મેક્ષનું કારણ હોય તે જ બાકી તે ધમ પણ અધર્મ છે છે . શાસ્ત્ર કહ્યું છે કે- સાધુ જ જીવજીવન જીવે, કેમકે તેને જડની અપેક્ષા રહી *
નથી. જે જડની અપેક્ષા પણ છે તે જડના સંયોગથી છુટવા માટે છે. સાધુને તે આહાર પાણી વસ્ત્ર પાત્રાદિને ઉપયોગ કરે પડે તે પણ આ જડના સંગથી 8 છુટવા માટે કરે. જેથી નવાં કર્મ પેસે નહિ. જુના કમ નીકળી જાય તે માટે જડને સંયોગ કરવો પડે અને કરે માટે સાધુનું જીવન જીવજીવન છે. જગતમાં છે જગજીવન તરીકે જીવતે હોય તે વીતરાગને સાધુ જ. આવા જનજીવનને જેને ખપ
લાગે તે બધા શ્રાવક-શ્રાવિકા. 0 , “સુખ મારૂં ભૂંડું કરનાર છે. આજ સુધી તેને મારી ભયાનક પાયમાલી કરી છે.” 0 છે આવું જેને લાગે તેને સુખમાં વિરાગ આવે અને “દુઃખ મારા ભલા માટે આવ્યું છે
છે છે' આવું જેને લાગે તેને દુઃખમાં સમાધિ રહો. સરવેoooooooooooooooooo
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લોટ-અમનગર વતી તંગી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સો )થી પ્રસિદ્ધ કર્યું