________________
૩૭૬ +
: શ્રી જૈન શાસન (અઠવાડિક) બેથી છોડાવી જરાપણ ભય પામ્યા વિના પાછળ જોયું અને બન્નેની ચાર આખે મલી તે બને અવાચ બની ગયા. કારણુ બોચી પકડનાર પહેલે યુવાન હતું. આ કહે તું ડાકુ બને છે તે કહે શું કરૂ? મહાત્માએ ગાળ આપી અને જણાવ્યું નહી. - ત્યારે આ વિદ્વાન યુવકે કહ્યું કે ભાઈ ! મહાત્માએ ત્યારે આપણને ગાળ ન હતી આપી પણ સાચી વાસ્તવિક હકીકત જણાવી હતી કે, જ્ઞાનાભ્યાસ કરવો હોય તે બેટી કુટેવને તિલાંજલિ આપવી જોઈએ. બેટી કુટેવ ચાલુ રાખીએ તે જ્ઞાનાભ્યાસ કરવાની યોગ્યતા રહેતી નથી. તેને ત્યારે તે વાત ન ગમી તે આજે તું અધઃ પતનના માર્ગે ગયા. અને ત્યારે તે વાત ગમી તે આજે હું જ્ઞાન પામી શકશે. પેલાને પછી તે ઘણે પરત થયો પણ હવે શું કરે? ભણવાની વય વીતી ચૂકી હતી. રાંધ્યા પછીનું ડહાપણ શું કામનું ?
આ કથા આપણને સૌને બોધ આપે છે. કે સદગુરૂની સાચી અને હિતકર વાત આપણને કેટુ લાગે છે કે સારી લાગે છે? જેમ ભયંકર તાવમાં કહેવા ઉકાળા પીવા પડે, મે પણ કઠવું કરી નાખે છતાંય તે કટુ ઉકાળા પીનારાને તાવ મૂળમાંથી ભાગી જાય છે. તેમ સદગુર્વાદિ હિતિષીઓની આત્મહિતકર વાત કદાચ દેખાવે ક હશે પણ પરિણામે મીઠી મધુર બને છે. તે વાતને હેયા પૂર્વક સ્વીકારી જેઓ અમલ. કરે છે તેઓ સજજનતાની કટિમાં આવે છે. અને કટુ વાતને થુંકી નાંખે છે તેને પરિણામે અધઃ પતનના પંથના પથિક બની દુજનતાની કેરિટમાં આવે છે. તે આપણા આત્માને સજજન બનાવે છે કે જે તે સોએ નકકી કરવાની જરૂર છે ! સજજન બનવું તે કટુતાને અમૃત માની ગટગટાવી જવ અમર બની જઈશું !
પ્રસિદ્ધિ પ્રશંસાથી છેટો રહે તે જ સંત ! ભગવાનના શાસનની પ્રાપ્તિ નહિ થઇ હોવા છતાં પણ માર્ગોનુ સારી છે પ્રસિદ્ધિ આદિથી સે જન દુર જ રહે છે. જાણે એક પ્રસંગ કહે છે.
સ્વામી રામતીથની વિદ્વત્તા અને તેજસ્વી વાણીથી પ્રભાવિત થયેલ અમેરિકાની અઢાર યુનિવર્સિટીએ તેમને એલ. એલ. ડી. ની પદવી આપવાને નિર્ણય કર્યો. જેને તે સ્વામીજીએ સાભાર અવીકાર કરતાં કહ્યું કે “સ્વામી” અને “એમ. એ.” એ બે કલક તે પહેલેથી મારા નામની આગળ-પાછળ છે તે ત્રીજા કલંકને કયાં રાખું!
યશ, કીતિ, લોકેષણા, પ્રતિષ્ઠા, માન-સન્માન, પૂજ-ખ્યાતિમાં પડેલા આત્માએએ આ વાત વિચારવી જરૂરી નથી. કે ભગવાનના શાસનને પામેલા અમે આજે કયાં છીએ
સાચે સંત-મહાત્મા-મહાપુરૂષ તે જ કહેવાય જે પ્રસિદ્ધિ-પ્રશંસાના મેહથી દુર જ રહે અને પ્રસિદ્ધિ અને પ્રશંસા જેમના ચરણમાં આવી અને ઝુકે આવા જ એક પુણ્ય પુરૂષ થઈ ગયા સ્વ. અને તે પકારી ભધિતારક સુગૃહીત પુણ્યનામધેય પ. પૂ. - આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ ?