________________
amoanaceaeo
.
911EG ELHELP
|
BRC CRC SMC નાનેરાશ 1 અનુમોદનીય આરાધનાથી કલકત્તા પાવન બની ગયું.
મહાદેષમાંથી ઉગરી ગયું. હાઉ)-
- - 68-682-દ-ઉઝ- ઝા હનદીના . કલકત્તા (ભવાનીપુરમાં) વર્ધમાન તપેનિધિ પ પૂ આ. દેવ શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ. સા. ની પાવન નિશ્રામાં ચઢતી શ્રેણિએ એ આરાધનાનાં સે પાન ઉપર | આરાધકે આરોહણ કરી રહ્યા છે.
વર્ષથી ૭૨ વર્ષના મહાનુભાવોએ અઠ્ઠાઈ ઉપરની તપસ્યાએ એટલી બધી છે થઈ છે કે કઈ ખૂણે તપસ્યા નહી હોય તેવું બન્યું નથી.
મેટી તપસ્યાવાળાઓની વિનંતીઓને ધ્યાનમાં લઈ પયુષણમાં અનેક કામમાં અનેક આરાધકોના ઘરે બેન્ડવાજા સહિત ચતુર્વિધ શ્રી સંઘના સહિત પગલા કરવા જતા હતા, પુણ્યવાને વિવિધ વત નિયમો સ્વિકારી ધર્મ રંગમાં આગળ વધતા હતા. કેટલાક પુછયવાનેએ પણ એ પણ નિયમ કર્યો કે જ્યાં સુધી એક સ્વતંત્ર દેરાસરી ન બનાવી એ ત્યાં સુધી એક વસ્તુનો ત્યાગ કર, - ઠેર ઠેર ચતુવિધ શ્રી સંઘનું બહુમાન કરવા પૂર્વક પ્રભાવનાઓ અપાતી હતી, {
૬૦ જેટલાં ઘેર પૂજ્યશ્રીએ તપસ્યા નિમિતે પગલા કર્યા હતા સિધિતપના તપ{ વીઓ તરફથી ભવ્યાતિભવ્ય વરઘડે ભા. સુ. ૬ ના નીકળે હતે. ? ત્યારબાદ સાધર્મિક વાત્સલ્ય થયું હતું. .
તે દિવસે તપસ્વી શાસન પ્રભાવક પ. પૂ. આ. કે. શ્રી વિબુધપ્રભસૂરીશ્વરજી તથા અત્રેના શ્રી સંઘના ઉપકારી પ. પૂ. સિદ્ધાંત નિષ મુનિરાજ શ્રી જયરક્ષિત વિજયજી છે મહારાજના સંયમ જીવનની અનમેદનાથે તેમજ શ્રી સંઘમાં થયેલ વિવિધ આરાધના
એના અનુમોદનાથે ભવ્ય શ્રી જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ મહાપૂજા શાંતિસ્નાત્ર, સિધ ૫ ચક મહાપૂજન આદિ થયેલ.
-
-
રર :