________________
4
વર્ષ અંક-૧૨-૧૩ તા ૧૯-૧૧-૯૬ :
* ૨૭૩
-
-
છે નને તિરસ્કારી કાઢી મુકે છે ચંડપ્રોતે ચડાઈ કરી. "
શતાનીક ઝાડાના રોગથી મરણ પામે છે મૃગાવતી શીલની રક્ષા માટે વિચારી છે ચંડ પ્રવન રાજાને જણાવે છે. શતાનીક મૃત્યુ પામ્યા, ઉદય માને છેહવે તમે જ છે અમારા આધાર છે, જેથી ગઢ અને અન્ન પાણીની એવી વ્યવસ્થા કરી આપ કે કૌશાંબી અજેય બને.
ચંડ પ્રદ્યોતે મેહથી તે કરી આપ્યું ત્યારે મૃગાવતી રાણીએ કહેવડાવ્યું. ? મૂખે મેં તે મારા શીલની રક્ષા માટે આ કરાવ્યું છે.
કે ભરાયેલા ચંડ પ્રદ્યોતે કૌશાંબી લેવા ચડાઈ કરી પણુ ગઢ રક્ષા વિગેરેથી ? નિષ્ફળ ગયે.
મૃગાવતીએ વિચાર્યું. જે ભગવાન મહાવીર અગે પધારે તે દીક્ષા લઉં. ભગવાન છે. પણ ત્યાં લાભ જાણી પધાર્યા. સમવસરણ થયું ચંડ પ્રદ્યા તનને વૈર શાંત થયે. મૃગા- 1 વતીએ દીક્ષા લીધી. ચંદનબાજી પાસે અયાર અંગ ભણ્યા.
એકવાર સૂર્ય ચંદ્ર, મૂળ વિમાને પ્રભુને વંદન કરવા આવ્યા. રાત્રિ જાણી છે ચંદનબાલા ગયા પણ મૃગાવતીને ખબર ન પડી. સૂર્ય ચંદ્ર ગયા પછી અંધકાર થઈ છે ગયે. ભયથી મૃગાવતી ઉપાશ્રયે આવ્યા ચંદન બાલાએ કહ્યું–આટલું મોડું આવવું તે છે છે સાવીને આચાર નથી.
મૃગાવતી પિતાના પ્રમાદને વારંવાર ખમાવે છે શુકલધ્યાનથી કેવળજ્ઞાન થયું 1. કાળે સાપ ત્યાંથી નીકળે ચંદનબાલાને હાથ ઊંચા કર્યો તે જાગી ગયા. કહ્યું-સર્ષક આવે છે, ચંદના કહે આવા અંધારામાં કેમ જાણ્યું તમારી કૃપાથી ચંદનબાલાજ છે પણ કેવળજ્ઞાન જાણી ખમાવે છે અને તે પણ કેવલી બને છે. બંને પક્ષે ગયા.
સાવી મૃગાવતી શીલ રક્ષા અને સંયમ રક્ષા કરતા આત્મ રક્ષા કરી મા ૨ રહા પામ્યા. ધન્ય ધન્ય મહા સાદેવીજી શ્રી મૃગાવતીજીને...
જેનું જેનું માગણું, જે જે બહાને હોય, તે તે બહાને તે નહીં કે સૌએ હોય. આંખ છતાં અંધા બની, પાપી કૃપમાં પડે, નરસિંહ એવા મૂખજન, ઊંચે કયાંથી ચડે
?
*
દર