SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ -- ---- -- D FULL S S ITE GP,સ્વ. પપૂ.આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજીમાણી 1 મારા વિચાર તે જ છે ૦ વિષયના વિરાગ એટલે ઇન્દ્રિયને બેટે માર્ગે જતી અટકાવવી અને સાથે માર્ગે ! પ્રવર્તાવવી ! ઇન્દ્રિયની આધીનતા તે જ સંસાર માર્ગ છે. ઈયેનીવાધીનતા તે મોક્ષમાર્ગ છે. કમની સામે થઈને ભગવાનની આજ્ઞા મુજબ જીવન જીવે તેનું જીવન ઉઘાડી પડી જેવું હોય. કર્મની પરવશતાથી જે જીવન જીવે તેને ઘણું છૂપાવવું પડે. ૫ ૦ કર્મની આજ્ઞા મુજબ ન જીવવું અને ભગવાનની આજ્ઞા મુજબ જીવ તે જ ખરેખર જેનપણું છે. ૦ ઉદયભાવને જીવવાનો ઈન્કાર અને સોપશમ ભાવને જીવવાને વિચાર તે જ છે - ભગવાન ના ભગતનું સાચું લક્ષણ ! • અમને પણ જે જવાનું મન ન હોય તે અમે પણ આ શાસનને ભારભૂત છીએ, શાસનને બેફવા છીએ. , . જે કઈ એમ કહે કે, અમારે આનંદ કરતા કરતા મે જવું છે તે તે મોક્ષની મશ્કરી કરનારા છે અને મોક્ષની મશ્કરી તે જ મહાપાપ છે. ૦ શ્રી સંધની આબાદીમાં જ ધર્મની આબાદી છે. શ્રી સંઘ એટલે મોક્ષની ઈચ્છા ! માટે જ તરફડતે, તે માટે માથુ જ થવા ઈચ્છતે એ જે સમુદાય તેનું નામ છે શ્રી સં. ધર્મમાં જ સહાય કરનારે, તે સિવાયને સંઘ એટલે ધર્મની બરબાદી. ૦ ભગવાનના શ્રી સંઘમાં લે ભાગુઓને સ્થાન નથી. જેને પિતાનું જ માન-સન્માન હેય અને સિદ્ધારતની પડી પણ ન હોય તેને ય ઘાલવા નથી. ૦ વડિલને માથે ન રાખવા તે સ્વતંત્રતા નથી પણ વડિલને પૂછયા વિના એક કામ ? ન કરવું તે જ સ્વતંત્રતા છે. ' ૦ જેને મરજી મુજબ જીવવું હોય તેને પાપને ડર હેય નહિ અને જેને પાપને ? ડર હેય નહિ તેને માથે વડિલ ફાવે નહિ. 4 ° ઈચ્છા મુજબ મરજી મુજબ જીવવું તે જ મિટામાં મોટું પાપ! રાજ છે -
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy