SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ Reg No. G. SEN 84 શ્રી જેને શાસન (અઠવાડિક) ૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ પૂજ્યશ્રી કહેતા હતા કે - -શ્રી ગુણદશી છે. ) Lણ કો.T Dી \સ્વ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ૦ ૦ o ૦ બીજાને ગુણ ના હોય તે મોટા માનીને જે પિતાને માટે પણ ગુણ 9 નહિવત્ માન. દોષ જોવા તે પિતાના જ જેવા પણ પારકાના ન.િ કદાચ 0 બીજાના દેષ દેખાઈ જાય છે તેનું ભલું થાય તેવા પ્રયત્ન જરૂર કડવા પણ છે તેની નિંદા કરી આત્માને મલીન ન બનાવ. - એડહકને પરમાવે છે તે સિદ્ધ પરમાત્મા અને અહમહુ, જેવા તે સિદ્ધ છે પરમાત્મા છે તે જ હું છું તેમના આત્મગુણે પ્રગટ થયેલા છે. બહુ માં છે આત્માગુણ દબાયેલાં છે તે પ્રગટ થઈ જાય તે હું પણ તે થાઉં. છે ૦ ગમે તેવા કાળમાં પણ આપણે આપણા ધર્મને સાચવીને જીવવું તેનું નામ છે છે ડહાપણુ. ૦ આર્યદેશના ત્યાગી પાસે ગામમાં ઘર ન હોય, બજારમાં પેઢી ન હોય. જંગલમાં છે જામીન ન હોય, પાસે ફુટી કડી હૈય, અને ખરા ત્યાગીને તે પાણીનું ટીપું તું જોઈએ તે તમારા ઘરે આવવું પડે. તે કુવા-તળાવના પાણી અડે પણ નહિ તેની જ બધી મર્યાદા જુદી. ગમે ત્યાંથી ગમે તે રીતે લાવવું તે મનવૃત્તિ આવી ત્યારથી કાળું બજાર અને કાળો પૈસે આવ્યા. છે . શ્રી નવપદને આરાધક આત્મા, બધે માથું હલાવે નહિ, બધી વાતમાં હા પાડે છે 0 નહિ, બેટી વાતમાં સહી કરે નહિ. ' 0 ૦ પ્રમાણ સારો લાગે ત્યાં સુધી જીવ પ્રમાણ માટે જ ધર્મ કરવાનો પ્રમાદ ભૂંડે છે 6 લાગે પછી જ ધર્મ ગમે, સમજવાનું મન થાય અને આજ્ઞા મુજબ કરવાનું છે મન થાય. coooooooooooooooooood જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સીસ)થી પ્રસિદ્ધ કર્યું ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy