________________
* અજાણ હજાર અને જાહ
શ્રી મુનિસુવ્રત સ્વાર્મીની ૧૦ ૦મી સાલગિરિ
મહા મહત્સવ પ્રસંગે -*-હના સ્પ-wo-૯
ભાવભર્યું આમંત્રણ આ પને જણાવતા આજે અમારા હૈયામાં આનંદ ઉભરાઈ રહ્યો છે. અમારા શ્રી સંઘના પરમ પુણ્યોદયે અમારા હૈયાના હર એવા દાદા શ્રી મુનિસુવ્રત કવામિને દેવવિમાનતુલ્ય જિનાલયમાં પ્રતિષ્ઠિત થયાને ૧૦૦ વર્ષ (શતાબ્દી) પુરા થયાં છે. આજે ભાભર નગરના ઘર-ઘર અને ઘટ-ઘટમાં દાદા શ્રી મુનિસુવ્રત સ્વામિ વધી ગયા છે. સૌનું હસું તીર્થાધિપતિની પદવી પામી રહેલા દાદાની ભવ્ય ભકિત કરવા ઉલ્લસિત થયું છે. જેના પ્રભાવે આજે ભાભર નગરના આંગણે શતાબ્દી મહોત્સવ ઉજવવાને પુણ્ય અવસર પ્રાપ્ત થયે છે.
આ પ્રસંગને અનુલક્ષીને અમારા નગરને વિશાળ સાધુ-સાધ્વી ભગવતેના ચાતુ મસને શુભ લાભ પ્રાપ્ત થયેલ છે. દેવ-ગુરૂની કૃપાથી આ પ્રસંગ ભવ્ય રીતે ઉજવવાની અમારી ભાવના છે. ૫ પૂ. આ. ભ. શ્રી વિજય સેમસુંદરસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજયજિનચંદ્રસૂરીશ્વરજી મહારાજ આદિની નિશ્રામાં આ ભવ્ય મહેસવ ઉજવાશે.
અમારા નગરને માટે સં. ૨૦૫૨ ની સાલ પરમ શુકનવંતી છે. ભાભર નગર મંડન શ્રી મુનિસુવ્રત દાદાને અહીં પ્રતિષ્ઠિત થયાને (એટલે ભાભર નગરને આશ્રયને એમને જન્મ થયે કહેવાય) ૧૦૦ વર્ષ પૂરા થાય છે. તે જ રીતે અમારા પરમોપકારી ૫. પૂ. શાન્તતાપમૂતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય શાતિચન્દ્રસૂરીશ્વરજી મ. સા. ને પણ પૃથ્વી પર જન્મ થયાને ૧૦૦ વર્ષ પૂરા થયા છે. સં. ૨૦ પરની સાલના આંકડાને સરવાળો પણ અખંડ એ “લી ને આંકડે પ્રાપ્ત થાય છે. જેથી અમારી ભાભર નગરી પણ દેવગુરૂ ધર્મથી રંજિત અખંડ સામ્રાજ્યવાળી બની રહેશે એ વિશ્વાસ છે.
આ સાલે ઉજવાતાં શતાબ્દી મહોત્સવના પણ પ્રસંગે અમારા ઉલાસને વધારવા પ્રભુ ભકિતમાં તરબોળ બનવા ભાભર નગરે પધારે.
એજ એક અમારી અંતરની ઈચ્છા (કાર્યક્રમની વિગત
લિ. ભાભર જૈન સંઘ જુએ ટાઈટલ ૩જુ)
(જી. બનાસકાંઠા) ઉ.ગુ.