SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ - ભાભર મહોત્સવને મંગલ કાર્યક્રમ - સં. ૨૦૫ર શ્રા. વદ સુદ રને શુક્રવાર તા. ૧૬-૮-૯૬ શ્રી પંચ કલ્યાણક પૂજા (૧૪ સ્વપ્ન, ૫૬ દિકુમારી, મેરૂપર્વત-જન્મ મહોત્સવ, પાંચ કલ્યાણકની ઉજવણી પૂર્વક) સં. ૨૦૫ર શ્રા. સુદ ૩ને શનિવાર તા. ૧૭-૮-૯૬ શ્રી નંદીશ્વરદ્વીપ પૂજા (શ્રી નદીકવરદ્વીપની રચના સાથે) ૪ને રવિવાર તા. ૧૮-૮-૯૬ શ્રી વીસસ્થાનક પૂજા (રચના સાથે) , અને સોમવાર તા. ૧૯-૮-૯૬ શ્રી ૪૫ આગમની પૂજા [૨ચના સાથે છે, ને મંગળવાર તા. ૨૦-૮-૯૬ સવારે કુંભ સ્થાપના (પાટલાપૂજન તથા સત્તરભેદી પૂજા વિસ્તારથી) , ૭ને બુધવાર તા. ૨૧-૮-૯૬ શ્રી અષ્ટાપદપૂજા (અષ્ટાપદની રચના સાથે) , ૮ને ગુરૂવાર તા. ૨૨-૮-૯૬ શ્રી લઘુશાંતિસ્નાત્ર મહાપૂજા , ને શુક્રવાર તા. ૨૩-૮-૯૬ ભવ્યાતિભવ્ય વરઘેડે ૧૦ને શનિવાર તા. ૨૪-૮-૯૬ “સાલગિરિ દિન સવારે વિજારોહણ બપોરે શ્રી અષ્ટોત્તરી સ્નાત્ર મહાપૂજા સાંજે મહાપૂજા , ૧૧ને રવિવાર તા. ૨૫-૮-૯૬ શ્રી તીર્થ તરીકે પ્રસિધિને પામતા પરમાત્માની સકલ શ્રી સંઘ સહિત દશનવિધિ, દ્વારેઘાટન... – મહોત્સવની વિશિષ્ટતા :શ્રી સંઘ દ્વારા આયોજિત શતાબ્દી મહોત્સવમાં નામના-કામનાથી પર રહી ભાગ્યશાળીઓએ લીધેલ ઉદારતા પૂર્વક લાભ ૦ દરરોજ પ્રભુજીને નયનરમ્ય અંગરચના ૦ વિશિષ્ટ રચના, ઉત્તમ દ્રવ્ય દ્વારા દરરોજ પ્રભુ ભકિત ૦ ગુરૂ ભગવંતના મુખે વૈરાગ્ય ઝરતા જિનવાણીનું શ્રવણ - પવિત્ર દીવાઓની શ્રેણીઓ દ્વારા જાજરમાન રેશની • શકય અને માઈક વગર જ કંઠથી કર્ણપ્રિય ગીત-સંગીત દ્વારા પ્રભુ ભકિત, પ્રત્યેક સંગીતકારો તે રીતે જ પ્રભુ ભકિતની રમઝટ બોલાવશે. વિધિવિધાન માટે : શ્રીયુત નવીનભાઈ જામનગરવાળા, શ્રી રમણિકભાઈ ભાભર વાળા, શ્રી મહેન્દ્રભાઈ રાધનપુરવાળા, શ્રી સુરેશભાઈ પંડિત આદિ પધારશે. સંગીતકારમેઘકુમારભાર, કુમારપાળભાઈ, અનંતભાઈ, બળવંત ઠાકુર આદિ સંગીતકારો પધારશે. નૃત્યકાર-શ્રી મોહનભાઈ મધ્ય પ્રદેશથી પધારશે. ઈન્દ્રજવ, ઘોડા, હાથી, શણગારેલી ઉંટગાડી, ટેલીઓ, રથ આદિ વિશિષ્ટતાથી યુકત ભવ્યાતિભવ્ય વરઘડે પ્રભુજીના જીનાલયને પુષ્પ વગેરે સામગ્રીથી સુંદર શણગાર-મહાપૂજા ૦ દરરોજ સાધર્મિક ભકિત સંઘ જમણ, વિશિષ્ટ અનુકં પ-જીવદયા ૦ વિધિપૂર્વક જણાયન.
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy