________________
શાસન સમાયાર
લક્ષ્મીવધ સઘને આંગણે
શાસન પ્રભાવના
તપાગચ્છાધિપતિ, દીક્ષાયુગપ્રવત ક, પરમશાસન પ્રભાવક, મહારાષ્ટ્રાદિ દ્વેશદ્વારક પૂ. આ. દેવ શ્રીમદ્ભુ વિજય રામચં સૂ. મ.શ્રીની પાંચમી સ્વર્ગારોહણુ તિથિની ઉજવણી નિમિતે લક્ષ્મીવર્ધક જૈન સ′′ધ પાલડીના ઉપક્રમે ભવ્ય પાંચ દિવસીય જિન ભક્તિ મહાત્સવ ઉજવાયા. વિવિધ પૂજાપૂજને-ઉપરાંત પૂ.શ્રીના જીવનની મુખ્ય પાંચ ઘટનાઓને તાદશ કરતી રગોળીઓની રચના અત્યંત આકષ ણુના વિષય બની હતી. મહારાષ્ટ્રના ગુણવંત માંજરેકરની કપનીએ આલેખેલ રગાળીએ હાથ કારી. ગરીના બેનમૂન નમૂના છે. સાક્ષાત્ સૂરિાજ પધાર્યાં હૈાય એવા દેખાવ ઉલા થવા પામ્યા
હતા, તા. ૯-૮-૯૬ ના ઉદ્ઘાટન થયા બાદ હજારોની સખ્યામાં ભાવિકાએ કતારખદ્ધ દન કરવાના લાભ લીધા હતા. ૧૪-૮-૯૬ સુધી આ ર‘ગાળી પબ્લીક માટે દશનાર્થે રાખવામાં આવી હતી.
આમાં પહેલી ર`ગાળીમાં આત્મારામજી મહારાજ અને રામચન્દ્રસૂરિજી, બીજીમાં પ્રવચન મુદ્રામાં પૂ.શ્રી, ત્રીજીમાં વૃષભની જેમ શાસનભાર વહન કરતા તેઓશ્રી, ચેાથી રંગાળીમાં શાસન સિદ્ધાંત રઆ માટે અડગ રહેલા તેઓશ્રી પાંચમીમાં સાબરમતીના આંગણે તેઓશ્રીના ભવ્ય સ્મૃતિ મંદિરના દર્શન કરાવવામાં આવ્યા હતા.
સ્વ. પૂ.શ્રીના શિષ્ય પ્રશિષ્ય વધમાન તપેાનિધિ પૂ. આ. શ્રી વિ. ગુણુયશ સૂ. મ. તથા પ્રવચન પ્રભાવક પૂ. આ. શ્રી વિ
માહિતી
માટે
સુમુક્ષુરત્ન શ્રી જયેન્દ્રભાઈ વેલજીભાઈ હરણિયા (કે જેઓ હાલ મુનિશ્રી જિતધમ વિ. ના રૂપમાં સયમની સાધના કરી રહ્યા છે.)ના જીવન પ્રસ ંગો છાપવા અંગે અમારી ભાવના હાવાથી જે જે સધેા-મહાનુભાવા પાસે જઐન્દ્રભાઈની જેટલી વિગતે વરઘેાડા આદિની હાય, ફાટા હોય તેમને તાત્કાલિક પહોંચાડવા નમ્ર આમત્રણ છે.
શ્રી મહાવીર શાસન કાર્યાલય
Clo. શ્રુત જ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લાટ, જામનગર
-: