________________
૧૧૪
* ૧ શ્રી જૈન શાસન [અઠવાડિક]
ઉન્માર્ગે લઈ જાય છે. પોતાની બુદ્ધિ પ્રતિભાથી કપિલ કલ્પિત મનઘડંત વિચાર ધારાએ ફેલાવી અનેકને ઉભાગગામી બનાવે છે. માન-પાન-મેટાઈ અને પ્રસિદ્ધિ આદિના મોહમાં સાચું જાણવા છતાં પણ અનેકને ઉભાગે લઈ જવાનું સાહસ તેમને સહજ બની ગયું હોય છે. કોઈપણ પાપ, એ પાપ જ નથી લાગતું. ફાવે તે એ કરે કે જાણે બધું જ જાણું છું, મારામાં કોઈ ખામી બતાવે તે તેને ગુલામ બની ' જઉં પણ તે બધું માત્ર વાતેડિયાપણું જ હોય છે, વાસ્તવિકતા નહિ.
આત્મજ્ઞાનને જાણવાને જ પ્રયત્ન કરી જોઇએ. તેનું થોડું પણું જ્ઞાન સવ-૫૨ અનેકને લાભદાયી બને છે. “સમ્યકર વિનાને નવપૂવી અઝાની કહ્યો અને અજ્ઞાની ઘણાં કરડે વર્ષે જેટલા કર્મ અપાવે તે જ્ઞાની માત્ર શ્વાસોશ્વાસમાં ખપાવે તે પણ આ - જ વાતને પુષ્ટ કરે છે. જે ૩૬ ,
પાણીમાંથી અગ્નિ ઊઠશે તે વાતને સમજાવે છે
સુબહુ અહિએ જહ જહ, તહ તહ ગણુ પુરિઅન ચિત્ત, હિસ્ટ અ૫હરહિઅસ્સ એાસ હાઉ ઉદ્ધિઓ વાહી. ૩૭ા
જેમ જેમ ઘણે અભ્યાસ કર્યો તેમ તેમ ગર્વથી ચિત્ત વ્યાપ્ત થયું. આત્મબેધ વગરના હૃદયવાળા એ જીવને માટે ઘણા ભણતર રૂપી ઔષધમાંથી રોગ પેદા થયે.
“અધુરે ઘડો છલકાય ઘણે એ ન્યાયે છીછરા હૃદયવાળા જેને માટે શાસ્ત્રનું જ્ઞાન પણ શસ્ત્ર રૂપ પરિણામ પામ્યું કહેવાય. આજે તે આ વાત પ્રત્યક્ષ સિધે દેખાય છે કે જ્ઞાનના લવ માત્રથી અહકારી બનેલાઓને શોધવા જવું પડે તેમ નથી. જે શાસ્ત્રજ્ઞાન મદને ઉપશમ કરનારું હતું તે જ શાસ્ત્રજ્ઞાન અને પુષ્ટ-વધારનારૂ બને તે કહેવું જ પડે કે, પાણીમાંથી અગ્નિ ઊઠ. જે ઔષધ રોગને નાશ કરે તે જ ઔષધમાંથી રેગ એ વકરે કે વાત ન થાય ત્યાં શું કહેવું જમાનાની હવામાં તણાયેલાઓની દશા આવી જ બને તેમાં જરાપણ નવાઈ નથી. જ્ઞાન પરિણામ નથી પામ્યું તે તેમની પ્રત્યેક પ્રવૃત્તિ, રીત-ભાત, બાલ-ચાલ આદિ ઉપરથી શાણા માણસે તરત જ સમજી જાય છે. તેવાઓથી ચેતતા રહેવામાં સવ-પર ઉભયનું કલ્યાણ છે, શાણપણ છે. ૩૭ ભણે નહિ અને તાણે ઘણું તેવાઓની જે હાલત થાય તે બતાવે છે કે
અપ્પણમહંતા, પર વિહંતિ કે તેવિ જા;
ભણુ પરિણુંમિ છુહિયે, સત્તાગારેણ કિ કજજ. . ૩૮ છે , આત્માને જાણયા-ઓળખ્યા વગર જે પારકાને જણાવવા જાય છે તેઓ પણ ખરેખર જડ છે. મુરખ છે. પિતાને પરિવાર ભુખ્યા હોવા છતાં પણ દાન શાલાને લવાનું કાર્ય કરે તે શું પરિણામ આવે તે કહો- વિચારે?