________________
૧૦૬
સમયની ઘટિયામાંથી રેતી સરતી જતી હતી. રામવિજયજી નામના સૂરજ મધ્ય આકાશ તરફ ગતિ કરતા હતા. તેની વાણીના જાદુ એવા હતાં કે મીંઢળ બંધા યુવાના, યુવતીઓ બાળકો, બાળિકા જૈન દીક્ષાના પ્થે પ્રયાણ કરતા હતા. એક નવી હવા, નવુ' વાવાઝોડુ જોઇને જોનારા દગ થતા હતા આજ સુધી વૃદ્ધોજ દીક્ષા લેતા એ વાત ભૂલાવા લાગી હતી. દાદાના ગુરૂ પેાતાના પૂરા આશીર્વાદ આપી વિદાય થતાં, દાદા દાનસૂરિમહારાજે તેમના ઉપર અપાર આશિષ વરસાવી તેમની
પાછળ ઢાળ બનીને ઉભા હતાં.
દ્વેષીઓના ઝુંડ તેમના પ્રાણુના તરસ્યા હતા. આ વળી નવે છેાકરડા શું સમજે ! પણ રામવિજયજી એક નીતર ચાા હતા મારા ભગવાન, મારે ધર્મ, મારા સઘ” આ એના રાત દિવસના જીવન માત્ર હતા.
સૂર્ય ખરાખર મધ્ય આકાશે આવી પેાતાના પ્રતાપ ફેલાવે તેમ રામવિજયજી પેાતાના પ્રકાશ ફેલાવતા હતા તે જોઈ દાદાગુરૂએ તેમને આચાય પદ કે જે જૈન શાસનનુ' સર્વોત્કૃષ્ટ પડ્યું છે તે પદ્મથી તેમને નવાજવાના નિર્ણય કર્યા હતા. અને કહ્યુ હતુ` કે “સ’ધમાં વ્યાપેલી આટ આટલી કુરૂઢિઓને તારે ખતમ કરવાની છે હુતા કદાચ જીવુ` કે ન જીવુ'.” અને એમજ થયું. દાદાગુરૂએ પાતાની આંખ . તેમને આચાય પદ આપતાં પૂર્વે જ સદા માટે મી'ચી દીધી.
શ્રી જૈન શાસન (અઠવાડિક)
દાદાગુરૂની આજ્ઞાનુસાર વિજયપ્રેમસૂરિમહારાજે તેમને વિજય રામચન્દ્રસૂરિ નામ આપી, આચાય પદ્મથી વિભૂષિતકર્યાં અને જૈન સાધના કેટલાક બની બેઠેલા માંધાતાએ ખળભળી ઉઠયા. સડસડાટ ગતિથી રામચન્દ્રસૂરિ મહારાજના કિતિ ગ્રાફ ઉચને ઊંચે જતા જોઈ તેમણે ખીજા તેત્રીસ જને આચાય પદની લ્હાણી કરી, મહાસઘના આ કાળ હતા.
તિથિચર્ચા વગેરે અનેક ચર્ચાઓ ઉઠાડવામાં આવી. લક્ષ્ય એકજ કે રામચન્દ્રસૂરિ આગળ ન આવે, પણ રઘુમારચે ઝુઝતા સેનાપતિ કદી કાઈથી ડર્યાં જાણ્યા છે.
શાસનદેવતાઓનુ તેને પીઠબળ હતું. મૃત્યુ પામીને સ્વગે ગયેલી માતા-સમરતએન તેનુ સાંનિધ્ય કરતા હતા. ભગવતી સરવી ના તેમના પર આશીર્વાદ હતા. કેટલા પ્રસ`ગા લખવા ?
સરદાર પટેલ જેવા પણ તેમની વાણીના જાદુ જોઇને તેમને રાષ્ટ્રિય ચળવળમાં સામેલ થવા સામે ચાલીને વિનવવા આવ્યા હતા ત્યારે પશુ આ સુભટે એકજ કહ્યુ કે આ ગંદારાજકારણમાં પ્રવેશવાનુ મારું લેશ માત્ર મન નથી”
જેન સ`ધમાં અનેક વિવાદોના ઊબાડિયા સળગાવાતા હતા અને આચાય રામચન્દ્રસૂરિ ધીર હૈયે તેમને શ્વેતા. આશ્રિતાને આ લેાકેાની, અંદર રહીને જૈન શાસનને ફ઼ાલી નાખવાની દુષ્ટ