________________
૧૦૧૪ :
નિશ્રા પ્રાપ્ત થઈ હતી. રાજ વ્યાખ્યાનમાં
શ્રી આત્મારામજી મહારાજાનાં ગુણાનુ વાદની સાથેસાથે સદગુરૂ સાચાં કાને કહેવાય ? જૈન સાધુની આચાર – વિચાર સંહિતા કેવી હાય ? સાધુ લાકોપકારના નામે સામાજિક કાર્યો ન કરી શકે વગેરે ઘણા ઘણા વિષાની હૃદયસ્પશી છણાવટ થતી હતી. તા વળી રાજ રાત્રે ફકત પુરૂષા માટે જ પ્રશ્નનાત્તરી પ્રવચનના કાર્ય - ક્રમ રહેતા હતા. જેમાં વિશાળ સખ્યામાં ભાવિકા ઉમટતા હતા. અને મનમાં ગુચવાતા અનેક અટપટા પ્રશ્નનાનાં સતાષ કારક સમાધાન મેળવી આનંદિત બની જતા હતા.. આજના સમયમાં ચર્ચાના ચક્રાવામાં ચડેલાં ઘણા ઘણા પ્રશ્નને સભામાંથી આવતા હતા. પણ તેનાય ખુલાસાવાર, વિગતવાર અને શાસ્ત્રાધાર પૂર્વકના જવાળેા સાંભળી શ્રોતાએ અપૂર્વ સ તાષની લાગણી અનુભવતા હતા.
મહાત્સવમાં કુંભ સ્થાપન-પાટલા પૂજન પચ કલ્યાણકની પુજા શ્રી નવપદ જીની પુજા ૧૦૮ શ્રી પાર્શ્વનાથ અભિષેક મહાપૂજન, શ્રી લઘુ શાંતિસ્નાત્ર મહાપૂજન આદિ અનુષ્ઠાના હાઇસ્કુલમાં જ બનાવાએલાં વિશાળ જિનાલય ખંડમાં ભણાવાતાં હતા. પૂજા—પૂજન ભાવનામાં શ્રી જિનભકિતની રસલ્હાણુ કરવા માટે રાજકોટવાળા શ્રી અન"તરાય નગીનદાસ શાહ પેાતાની મંડળી સાથે પધાર્યા હતા. અને સૌને ભકિતમાં તંભાળ કરી દેતા હતા. જે. સુ. ૮નાં પૂ. શ્રી આત્મારામજી મહારાજાના સ્વગ વાસ
શ્રી જૈન શાસન (અઠવાડિક)
દિને સવારે ૮-૩૦ કલાકે હાઇસ્કુલથી એક ભવ્ય રથયાત્રાને વરવાડા નીકળ્યા હતા. નાસિકનાં ઢોલી, શ્રી આત્મ-કમઃ-વીર-દાન પ્રેમ-રામચ'દ્રસૂરીશ્વરજી મ.સા. આ આખીય ગુરૂ પર`પરાની એકેક અદભુત પ્રતિકૃતિ અલગ અલગ અગીએમાં પધરાવવામાં આવી હતી. મલપતા ગજરાજ વડાદરાનુ‘ દરબાર બેન્ડ, સાધુ-શ્રાવક ગણુ-પ્રભુજીના રથ, સાધ્વીજી શ્રાવિકા ગણુ દિ અનેક વિવિધતાથી ભર્યા ભર્યાં આ વઘાડે જનાક ણુનુ કેન્દ્ર બન્યા હતા.
શહેર વિસ્તારના માટા રાજમાર્ગો પરથી પસાર થય આ વાડા પુનઃ હાઇસ્કુલમાં ઉતરી વ્યાખ્યાન સભાના રૂપમાં ગોઠવાય ગયા હતા. પ્રવચનમાં સૌ પ્રથમ પૂ. શ્રી આત્મારામજી મ.નુ. શુરુ ગુણગીત ગવાયુ હતુ. માદ વડાદરા જૈન સમાજમાં અગ્રગણ્ય વ્યકિતત્વ ધરાવતાં શ્રી જીતુભાઈ આ પ્રસગને અનુરૂપ એ બેલ ઉચ્ચારી શ્રી આત્મારામજી મેં.ના વિશેષાંકનુ વિમાચન કર્યુ હતું. (પૂ. આ. ભ. શ્રી જિનેન્દ્રસ્. માએ ભારે જહેમત ઉઠાવી ઘણી ઘણી માહિતી-સામગ્રી એકત્રિત કરી પૂ. આત્મા
રામજી મ.ને શ્રધ્ધાંજલિ આપતા મહાવીર શાસન વિશેષાંક તૈયાર કર્યો હતા.) ત્યાર. બાદ ઉછામણુ ખેલતાં તેના મહાન લાભ લઇ નવસારીવાળા નરેશભાઇએ પૂ. થી આત્મારામજી મહારાજાની ભવ્ય પ્રતિકૃતિનુ નવાંગી ગુરુપૂજન કર્યુ હતું. બાદ તેઓશ્રી નરેશભાઈનુ આજના આ પ્રસંગે ભાવવાહી વકતવ્ય થયું હતું. છેલ્લે પૂ. મુનિરાજ શ્રી