________________
૧૧૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણે પાસક રત્ના વિશેષાંક
આ સસ્થામાં દરરોજના રૂા. ૧૦૦૦ ના ખર્ચે છે. આ ખર્ચને પહેાંચી વળવા માટે દાન ધર્મ'ની પુણ્યતિ એકમાં પુણ્યતિ બેલેન્સ વધારીયે. આ ભન્ય દાનથી આપે દાન કરેલ એક પૈસા પણ રત્ન ગણાશે.
કરીલે મન વિચાર માનવી આ ખેલને કાણુ ઉગારશે નથી આપી કુદરતે જેને વાચા એ કેાની પાસે જઇને પેકારશે.’
વિન તિ
:
પુ, પૂ. મ. સાહેબ તથા સાધ્વીજી મ. સા. આપ જયાં બિરાજતા હ ત્યાં જી4 દયાના ફાળેા થાય ત્યારે અમારી સસ્થાને યાદ કરી દાન માકલવા વિનંતી કરીએ છીએ. અમારા વિસ્તારમાં છેલ્લા દસ વર્ષથી અપુરતા વરસાદને કારણે છેલ્લા દસ વર્ષથી વાડી ખેતરનાં કુવામાં પાણી નથી. આ વિસ્તાર સાવ પછાત છે. તો આપ અમારી વિન'તી ધ્યાનમાં લઈ અમને સહયોગ આપશે. તેવી અમે આશા રાખીએ છીએ. સુ'ગા જીવાની આંતરડી ઠારવામાં સહભાગી બની અનુમાદના કરશેા.
દેરાવાસી : અહી' બિરાજતા દેરાવાસી જૈન સઘના પ. પૂ. નેસીસુરી મ સા. ના સમુદાયના પ્રતિબધ કુશના પૂ. પ્રવિણાશ્રીજી મ. સા. ના શિષ્યા ભદ્રપરિણામી પૂ. જ્ઞાતયશાશ્રીજી મ. સા. તથા ઉજજવલયશાશ્રીજી મ. સા. સુખશાતામાં ખીરાજે છે. ધર્મ લાભ પાઠવ્યેા છે.
સ્થાનકવાસી : જૈન સંઘના ચાતુર્માસ અર્થે બિરાજતા પ. પૂ. લીંબડી અજરામર સ. પૂ. શ્યામગુરૂદેવના સુશિષ્યા વેલબાઇ મહાસતિજીના સુ. શિ. પૂ. વિદુષી ચંદ્રાતિબાઈ મ. સા. ના સુ. શ. પૂ. મીરાબાઈ સ્વામી તથા ક્રિષ્નાબાઈ સ્વામી પૂ. સુરભિખાઈ સ્વામી અહી" સુખશાતામાં બિરાજે છે, ધર્મ લાભ પાઠવેલ છે, આરાધના સુંદર થઇ રહી છે.
પ્રમ
ગત શુકનવ'તી ચેાજના ચબુતરાના
રૂા. ૫૧૦૦૦ ગામડામાં ચબુતરાના ખાંધકામ માટે ૩પ૦૦૦ ગામડામાં ચબુતરાના ચરૂમ માટે
31
૨૫૦૦૦ ગામડામાં પાણીના ખેર, ડીપવેલ તથા
પરબ, અવેડાના બાંધકામ માટે પેન્ટ એ ફોટા તથા આરસની તકતી.
ઓઇલ
૧૧૦૦૦ પાણીના પરબ તથા અવેડાના બાંધકામ માટે-મેઇલ પેન્ટ ફ્રેટા તથા તકતી.
99
પ્રવેશદ્વારમાં દાતાનું નામ એઇલ પેન્ટ છે, ફોટા તથા
આરસની તકતી.
""