________________
વર્ષ ૮ અંક ૪૩ તા. ૨૦-૭૯૬
મને કેમ, ન કહે કે “પુત્ર ! તારે પાપ કરવુ નહિ કારણ પાપ કરવાથી દુખ ખમવું પડે છે. (૧)
બીજું મારી માતા ઘણુ દયાળુ હતા, તે સ્વર્ગે ગયા હોવા જોઈએ. તે તે આવીને મને સ્વર્ગનું સુખ કેમ કહેતા નથી? તેમજ હે પુત્ર! તારે પુણ્ય કરવું એમ મને ભલામણ કરતા નથી? આ ઉપરથી સિદ્ધ થાય છે કે, પાપ પણ નથી, અને પુણ્ય પણ નથી. (૨)
એક વખત એક શેરને મેં કેઠીમાં પુરી દીધું હતું. એ ચાર તેમાં મુંઝાઈને મરી ગયા પછી કેડી જોઈ તે કયાંય છિદ્ર જેવા ન મળ્યું. તે તેને જીવ કયાંથી નીકળી ગયે? (૩)
અને એ ચેરના મૃતદેહમાં કીડા પડેલા જોવા મળ્યા અને તેમને પેસવા માટેનું છિદ્ર પણ જોવામાં ન આવ્યું, આથી પ્રવેશ કરનાર કે નીકળનાર કોઈ જીવ છે જ નહિ (૪)
બીજુ બધા જ સરખા નથી તેનું શું કારણ ? તમે કહેશો કે કઈ ' બાણ દુર જાય છે અને કોઈનું નજીક જ (નજદીક) પડે છે. તેવી રીતે બધા જીવ સરખા નથી. પણ તેમાં કઈ કર્મનું કારણ નથી. (૫)
હે આચાર્ય મેં એક રને જીવતે ત્રાજવે ચડાવ્યા. અને મરણ પામ્યા પછી તેને ત્રાજવામાં મુક્ય, એ બંને વખતનું વજન સરખું જ થયું. જે જીવ હોય તે જીવતા ભારે અને મરણ પામ્યા પછી હલકે કેમ ન થયે? (૬)
હે સૂરિવર્ય! એક શેને મેં કકડે કકડા કરીને જે તે પણ તેના શરીરના કઈ પણ મગમાં મને જીવ જેવા ન મળે. (૭)
પ્રભુ વડા વગેરે પાથ પ્રત્યક્ષ જોવામાં આવે છે તેમ જીવ પ્રત્યક્ષ જોવામાં કેમ દેખાતું નથી. (૯)
બીજુ કુથવા અને હાથીના શરીરમાં એક સરખે છવ હેય તે કથવાનું શરીર
કથાનું શરીર મોટું કેમ? (૯)
અને હું સરિરાજ ! અમારા કુળ ક્રમથી જે નાસ્તિક મત ચાલે આવે છે તે મારાથી કેમ છેડી દેવાય? (૧૦)
પદેશી રાજાના આ બધા જ પ્રકને કેશી ગણધરે શાંતિથી સાંભળ્યા અને પછી. જવાબ દરેકને એક પછી એક એમ કમસર આપે.
(ક્રમશ:)