________________
1
શ્રી જૈન શાસન (અઠવાડિક)
થયો છે. શાસનને સુગ થ સહેલું છે, શાસનની પ્રાપ્તિ થવી દુર્લભ છે. શાસન જયાં હોય ત્યાં જન્મ થાય, શાસન જાણવા અને સાંભળવા મળે અને તે રૂચે નહિ તે? ખરેખર શ્રી વીતરાગ દેવનું રૂચે કેને ? બધા મહાત્મા એ આ સંસારના ત્યાગી થયેલા હોય છે તે વાત સમજાવવા, સમજાવવું છે કે, આ શાસન રૂચે કેને? બધાને? ગમે તેટલી ધર્મની સામગ્રી મળે, સાંભળવા મળે. છતાં ય ધમની રૂચિ તે જ આત્માને થાય જેને આખા ૨ સંસાર ઉપર અરૂચિ પેદા થાય તેને. ?
જેને સંસાર ઉપર અવિહડ રાગ છે, દુ:ખથી બચવા અને સુખ મેળવવા ? * જે જીવો મથે છે. તે મથામણમાં ધમય કરે છે. પણ તે જીને ભાગવાનનું શાસન કે ભગવાનને મોક્ષમાર્ગ કદી હૈયાને અડતો નથી. પણ
જે મહાભાગના હત્યામાં આ અડે છે, બળ કેળવી સંસાર છેડે, જીવનભર આરાધે છે. છે છે તે આત્માઓ જૈન શાસનમાં મહા પ્રશંસાને પાત્ર બને છે. તેવા મહાપુરુષોના ગે ન છે અનેક જીને આ સંસાર રહેવા જેવું નથી તેવી પ્રતીતિ થાય છે. તેઓ જગતમાં છે | ઉપકારી ગણાય છે. સંસાર રહેવા જેવું લાગે તેવા જીવ સારા હોય તે ય જગતનું ભલું કરનાર નથી પણ ભૂંડું કરનાર છે.
ભગવાનનું સાધુપણું પામવું છે, તેને જ આરાધવું છે તેના માટે જ જીવવું 8 છે. જે આવે તેને તે જ સમજાવવું છે. તેના જેવી ઉત્તમતા જગતમાં એક પણ નથી. આજે તમે પણ શાસન સમજી ગયા છે તે તમને તમારા સ્નેહી-પરિવાર આદિ માટે !
એમ થાય કે, “આ શાસન સાં સમજે તે સારું.” શ્રી વીતરાગ દેવનો સાધુ તે જ છે. કહેવાય કે જેની સંસારની રૂચિ ઉતરી ગઈ હોય અને મોક્ષની રૂચિ પેદા ! થઈ ગઈ હોય. આ વાતમાં શંકા હોય તે સમજવું કે આપણું ઠેકાણું નથી. જેને !
જેને શ્રી જૈન શાસન ગમે તેને સંસાર પ્રત્યે અરૂચિ હોય અને મોક્ષ પ્રત્યે શું ( રૂચિ હોય. * દુનિયાના અને અનાદિ કાળથી દુખની અરૂચિ છે અને સુખની રૂચિ છે. છે. જેને આમિક સુખની રૂચિ થઇ જાય તે શાસન સમજી ગયો કહેવાય. આત્મિક સુખ સ્વાધીન છે. તેમાં કેઈની અપેક્ષા નથી. કેઈની પરવા કરવી પડે તેમ છે નથી. પિતાનો ય આઘા થાય, દુનિયાની સુખ-સામગ્રી નાશ પામે તેવે વખતે આત્મ છે સુખને અનુભવી કહે કે, બહુ આનંદ છે.
આ વાત અવસર આવે અનુભવવાની છે. આત્માને કહેવાનું કે, દુનિયાની ચીજોમાં છે આનંદ પામવા જેવું નથી. તે આનંદ બનાવટી છે. આ આનંદ તને પ મૂકશે. ! 'amoooo