________________
ઊર્ધા જ
શ્રીવિશિશ
પ્યારા ભાલમિત્રા,
તમે શ્રી સલ, સમાજ, દેશ તથા કુટુંબની મહામુલી થાપણ છે! કેટકેટલી આશા, મુરાદો અને કલ્પનાએ તમારા ઉગતા જીવન માટે સૌ કાઈ રાખી રહ્યા છે. આથી તમારા જીવનને ઉન્નત, ભવ્ય અને ઉજજવલ બનાવવા માટે તમારે સદાય જાગતા રહેવું પડશે. કોઈ અવગુણુ કે દુર્ગુણ પેાલ ાણીનેપૈસી નં જાય તેની સતત કાળજી રાખવી પડશે. તમારામાં ઉમદા ગુણાને વિકાસ થાય તેવા પ્રયત્ન તમારે કરવા પડશે. તમારૂ સહચારિત્ર નતિક દૃષ્ટિએ ઉન્નત રહે તેની કાળજી તમારે રાખવી પડશે ધ્યાન રાખો- સચ્ચારિત્ર વિનાના જીવનની ક્રિ’મત એકડા વગરના મીડા જેવી છે..
હવે થાડી ઉપયાગી વાતેા કરીશું.
(૧) પરાઢીચે .વહેલા ઉઠી અઠે નવકાર ગણાય.
(:) જિનમંદિરે દČન કરવા જવું. ગુરુ મહારાજના ચેાગ્ય હોય તો વંદન કરવુ ને પચ્ચક્ખાણ લેવુ.
(૬) ઘરે આવી મા-બાપને તથા વડીલોને પગે લાગવું,
(૪) સ્કુલમાં શિક્ષકને, પાઠશાળામાં ધાર્મિ`ક પડિતના વિનય કરવા બહુમાન
કરવુ.
(૫) મા, બાપ, ભાઈ-બહેન તથા તમારાથી માટેશના વિનય કરવા, કારણ કે તેઓ આપણા હિતેષી છે. આપણા હિતને માટે આપણને તકાર કરે છે. (૬) જીદ ન કરવી, કજીયેા ન કરવા, ગુસ્સે ન થવુ. (૭) શૈખ પાષવા હરીફાઈ કરશે નહિ.
(૮) કાઇની ચઢામણીએ ચઢીને ખાટું કાય કરશે નહિ. (૯.) સર્જીંગ તેવા ર`ગ લાગે માટે ખરાબ મિત્રોના સગાથ કરશે નહિ. (૧૦) ટી.વી. ઝી. ટી. વી. ાદિ જોવાથી મન ખરાબ વિચારે ચઢે માટે તેને જોશે નહિ.
સાચી પ્રમાણિકતા કેળવી જીવન ધન્ય બનાવા બસ, ત્યારે રજા લઉ` વધુ આવતા અકે
રવિશિષ્ણુ, જૈન શાસન કાર્યાલય