________________
-- પ્રેરણામૃત સંચય –
સંગ્રા. પ્રજ્ઞાંગ
ત ત ત ન માન છે તો ત ત પ ] ૦ જ્ઞાનિઓએ દુનિયાના છ મન ધાયું સુખ મેળવવા માટે કેવાં કેવાં કણે વેઠે છે અને સુખને પણ છોડે છે, તે અંગે રાવણનું દૃષ્ટાન્ત સમજાવ્યું છે. શ્રી રાવણ, શ્રી કુંભકર્ણ અને શ્રી વિભીષણ એ ત્રણેય ભાઈએ હજાર-હજાર વિદ્યા સાધવા ગયા છે. જરૂરી તપ કરે છે અને મંત્ર જાપ નિશ્ચલ પણે કર્યા કરે છે, આજુબાજુ બધુ ભૂલી ગયા છે. તેમાં દેવના ઉપસર્ગોથી શ્રી કુંભકર્ણજી અને શ્રી વિભીષણજી તે ચલાયમાન થઇ ગયા છે. એક માત્ર રાવણ જ સ્થિર રહ્યા છે, ઉપસર્ગથિી જરા યે ચલાયમાન થતા નથી. તેની જ પટ્ટરાણી શ્રીમતી મંદરી દેવીને બાંધીને ઘસડીને લાવ્યા છે, તે બચાવવા માટે વિનંતી કરે છે, ચિક્કાર પોકાર કરે છે છતાં ય રાવણ જરા ય ચલિત થતા નથી ત્યારે તેમને હજાર વિદ્યાઓ સિદ્ધ થાય છે. ત્યાં કલિકાલ સર્વજ્ઞ પૂ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજની લખ્યું કે “આવું માન-સાધના જે મેક્ષના હેતુથી કરી હતી તે કેવળજ્ઞાન થાત !
દુનિયાના સુખ માટે તમે બધા કેવાં કેવાં કષ્ટો વેઠે તે ખબર નથી? કષ્ટ વેઠયા વગર સ્વર્ગ અને મોક્ષ જોઈએ છે તો તે બાપનો માલ નથી કે મલી જાય. ધર્મનું કષ્ટ ઇરાદાપૂર્વક મજેથી સહન ન કરે તેવા છ માટે નરકતિય"ચગતિ દુખ વેઠવા રાખી છે. ઘણા મનુષ્યોને પણ ઘણાં ઘણાં કષ્ટો વેઠે ત્યારે ટુકડાં જેટલું સુખ મળે છે અને તમારે ધમ કષ્ટ વગર કરે છે. જે એમ કહે કે, મારાથી તે કઇ વેઠાય જ નહિ, સહન થાય તે તેને તે ધર્મ પણ અપાય નહિ. છતાં પણ અમે જે તેને ધર્મ આપીએ અને તે વિરોધ તે અમે પણ તેના પાપના ભાગી થઈએ. દુઃખ મજેથી વેઠવાની અને સુખ હયાપૂર્વક છોડવાની ભાવના વગરના છે ભગવાનને ધર્મ પામવા માટે પણ લાયક નથી.
અનંતરાનિઓએ જગત કેવું-કેટલું અને કેટલા પ્રમાણુનું છે તે વાત સમજાવી છે, આપણને કઈ વાતથી અજ્ઞાન નથી રાખ્યા. ઉપાશ્રયના ચાર ખૂણામાં બેસેલ શાઆભ્યાસીઓ સાધુ, આખી દુનિયા ફરી આવેલ જે ન જાણે તે બધું જાણે. આજે બધે ય રખડેલ વર્ગ પેદા થયે છે. જૈન શાસન એવું છે કે તેને અભ્યાસ કરી સ્વાધ્યાય કરે તેને કશું નવું ન લાગે. જગતમાં ભટકનારને શું થાન થવાનું છે? રાગી-દ્વેષી-ધી-માન-માયાવી-કામી આદિ છ કેવા હોય તેનું અથથી ઇતિ વર્ણન આપણે ત્યાં જ છે. જે શ્રી જેન શાશન મહ્યું છે તેને શાસ્ત્રન, સિદધાંતને અને