SearchBrowseAboutContactDonate
Page Preview
Page 901
Loading...
Download File
Download File
Page Text
________________ - જ્ઞાન ગુણ ગંગા જ –શ્રી પ્રજ્ઞાંગ – વશે ય શ્રી તીર્થંકર પરમાત્માઓનાં નામને સામાન્યાર્થી અને વિશેષાર્થ. (૧) “ઋષતિ ગચ્છતિ પરમપદમિતિ ઋષભ”- પરમપદને જે પામે તે ઋષભ. “વૃષ' ધાતુ ભાર ઉઠાવવાના અર્થમાં છે. સંયમના ભારને સારી રીતે વહન કરે માટે “વૃવભ' એ પ્રમાણે પણ નામ છે. બધા જ શ્રી તીર્થંકર પરમાત્માને આ અર્થ લાગુ પડે માટે તે સામાન્યાથી કહેવાય. વિશેષા–“ઉવૃષભલામ્બુનમભૂત, ભગવતે જનન્યા ચ ચતુર્દશાનાં સ્વપ્નાનામાદા વૃષભે દષ્ટ સ્તન વૃષભ” . ભગવાન ની બને સાથળમાં વૃષભનું ચિહ્યું હતું અથવા ભગવાનના માતા શ્રી મરુદેવાએ ચોદે સ્વપ્નમાં પ્રથમ વૃષભને સ્વપ્નમાં જે માટે તેમનું “ઋષભ” નામ પડયું. - આ પ્રમાણે સર્વશ્રી તીર્થકરમાં પ્રથમ સામાન્યા અને બીજો વિશેષાર્થ જાણવો. (૨) “પરીષહાદિભિજિત : ઈત્યજિત - બાવીશ પરીષહ, ચાર કષાય, આઠ કર્મ અને ચાર પ્રકારના ઉપસર્ગ આ બધાથી પણ જેઓ ન છતાયા માટે “અજિત'. યદ્રા ગર્ભસ્થડસ્મિન ધુતે રાજા જનની ન જિતેત્યજિત” અથવા જ્યારે ભગવાન માતાના ગર્ભમાં હતા ત્યારે પાટની રમતમાં રાજા, રાણીને ન જીતી શકેય માટે તેમનું “અજિત” નામ પડયું. (૩) “શ સુખ ભવત્યસ્મિન સ્તુતે સઃ શમ્ભવા–“શ એટલે સુખ, જેમની સ્તુતિ-સ્તવના કરવાથી સુખની પ્રાપ્તિ થાય તે “શભવ. બદ્ધા મભગતસ્મિન્નત્યધિક સયસંભવાત સમ્માપિ-અથવા ભગવાન જ્યારે ગર્ભમાં હતા ત્યારે પૃથ્વીમાં ઘણા ધાન્યની ઉત્પત્તિને સંભવ. સંભવતિ પ્રકરણ ભવન્તિ ચતુરિáશદતિશય ગુણ સ્મિન્નિતિ સભવા જેઓમાં ચેત્રીશ અતિશયે પ્રકૃષ્ટ રૂપે પ્રગટ થાય છે માટે સંભવ કહેવાય છે. આ પ્રમાણે અવશ્યક નિયુકિત હારિભદ્રીય ટીકાની ગા૧૦૮૧માં કહેલ છે. (૪) “અભિનઘતે દેવેન્દ્રાદિભિરિયભિનન્દન–દેવેન્દ્રો વગેરે વડે જેમની સ્તવના કરાઈ છે તે અભિનંદન..
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy