________________
પૂ. આત્મારામજી મ.
વિશે વાંક ૫ તિ
પ. પૂ. આ. ભ. શ્રી વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મ. સ્વર્ગારોહણ શતાબ્દિ વિશેષાંક તા. ૧-૬-૯૬ના પ્રગટ થઇ ગયેલ છે પરંતુ છે તેમાં પાછળથી આવેલા ઘણું લેખેને સમાવેશ થઈ શક્યો નથી તેથી તે છે. 8 લેખે વિશેષાંક પુતિમાં લેવાનું રાખેલ છે અને આ પૂતિ તા. ૧-૮-૯૬ના છે પ્રગટ થશે.
આ પુતિ જેમણે રૂા. ૧૦૦ આપીને પ્રથમ વિશેષાંકના ગ્રાહક છે બન્યા છે તેમને તથા બધા શુભેચ્છકોને પણ આપવામાં આવશે.
પુતિની નકલે મર્યાદિત છપાશે જેથી જેમને બંને વિશેષાંક જોઈતા છે હેય તેમણે તરત રૂા. ૧૦૦, મેકલી ગ્રાહક બની જવું.
શુભેચ્છા સૌજન્ય પણ તરત લખાશે એક પેજના રૂ. 15 હજાર, છે અડધા પેજના રૂા. પ૦૦ ૧/૪ પેજના રૂ. ૨૫૦૦
વધુ નજો મંગાવી સંઘમાં તથા સત્ય પ્રચારમાં સહાયક બનશે તે ( નકલો તમે કે સંસ્થા તમારા વતી પોસ્ટ કરી દેશે.
શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર
C/o. નિશાળ ફળી, શાક મારકેટ સામે, જામનગર,