SearchBrowseAboutContactDonate
Page Preview
Page 837
Loading...
Download File
Download File
Page Text
________________ હાલાજી ધારક 2.00 વિજયેચુરીશ્વરેજી મહારાજની છે જ જ E MCW 30W UHON era PHU NI YU120 11 M ખિત ફ@ાસ0 ! -તંત્રી, પ્રેમચંદ મેઘજી ગુઢ. મજઇ): મહેન્દ્રકુમાર મનસુખલાલ (૨૪જકેટ) રેશચંદ્ર કીરચંદ (વઢવલ્સ) ': રાજચંદ જન્મ જ૮ (જાનજ8) Sિ • હવાડફ • • *કારણ વિરારા ૧ શિવાય ના માત્ર વ - - - - - ક્ષમાપના-- - - 5 વર્ષ : ૮) ર૦૫ર જેઠ સુદ-૧૦ મંગળવાર તા. ૨૮-૫-૬ [અંક ૩૮ છે. પ્રકીર્ણક ઘર્મોપદેશ , -પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા + ૨૦૪૩, અષાઢ વદિ-૨ ને રવિવાર, તા. ૧૨-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય મુંબઈ –'. " (પ્રવચન ૧૦ મું) (ગતાંકથી ચાલુ) છે (શી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, -અવ૦) શ્રી અરિહંત પરમાત્મા કોણ થાય? ભગવાનના શાસનના ગે જેના હૈ અંતરમાં એવી ભાવદયા પેદા થાય છે કે- જગતના છ સુખના અથી હવા છતાં { દુખી કેમ છે? છોને જે સુખ જોઈએ છે તે આ સંસારમાં છે જ નહિ. આ બધાને 9 ખરેખર સુખી બનાવના હોય તે મોક્ષે જ મોકલવા જોઈએ. શ્રી અરિહંત પરમાત્માના છે છે શાસનના રસિયા થાય તે જ મેક્ષમાં જઈ શકે. માટે મારામાં જે શક્તિ આવે તે આ 8 બધા સંસારી જીના હૈયામાં વિષય-કપાયરૂપ સંસારને જે રસ ઠાંસી ઠાંસીને ભર્યો છે છે તે કાઢી નાખીને ભગવાનના શાસનના રસિયા બનાવી દઉં. જેના પ્રતાપે શાસનની 4 આરાધના કરીને સહુ વહેલામાં વહેલા મેક્ષને પામે આવી ઉત્કૃષ્ટ કેટિની ભાવદયાના જ કારણે તે શ્રી અરિહંત પરમાત્મા થાય છે. તમે બધા શાસનના રસિયા છે? તે બેલો અર્થ અને કામ કેવા લાગે છે? સા: ભૂંડા જ. - - - -
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy