________________
વર્ષ ૮ : અંક ૩૭ તા. ૨૧-૫-૯૬:
આ પ્રમાણે શ્રી સિદ્ધ પરમાત્માનું સુખ અનંતુ છે. આ શ્રી સિદ્ધ પરમાત્માએને બાહ્ય કેઈપણ પદાર્થોની અપેક્ષા નહિ હેવાથી ઉત્સુકતા રહિતપણું અને આત્માના અનંતાભ-ગુણે પ્રગટ થયા હોવાથી આ સિદ્ધગતિનું સુખ જ સર્વોત્તમ છે. આવા આત્મિક સુખના ધણી સકલકર્મોથી રહિત થયેલા અને અને અનંતસુખના સ્વામી એવા તે શ્રી સિદધ ભગવંતના જીવ, ચીટ રજજ પ્રમાણ જે લેક તેના અંતે પિસ્તાલીશ લાખ યે જન પ્રમાણુ જે સિદ્ધશિલા નામનું પ્રશસ્તક્ષેત્ર ત્યાં વસે છે. તે અંગે
“વી મનેઝા સુરભિઃ પુણ્ય પરમભાવરા કાશ્મારા નામ વસુધા લોક મૂઠિન વ્યવસ્થિતા ૧ : ખૂલેકતુ વિષ્ણસ્મા સિતઅછત્રનિભા શુભા ઉવ તસ્યા ક્ષિતે સિદ્ધા લોકોને સમવસ્થિતા, સારા
અત-“સુંદર, મને. સુરભીવાની, પુણ્ય સ્વરૂપ, પરમ દેદીયનામ, પ્રાગ્લાર નામની પુવી ચૌદ રાજલકના મતક ઉપર રહેલી, મનુષ્યલકના પ્રમાણવાળી એટલે કે પિસ્તાશ લાખ જન પ્રમાણુવાળી, કહેતછત્ર સમાન ઉજજવલ છે તેના- તે પૃથ્વીના ઉપરના લેકના અંતે શ્રી સિધપરમાત્માના છ રહેલા છે.
તે છો કઈ રીતે રહેલા છે! જ્યાં એક શ્રી સિદ્ધ પરમાત્માને જીવ રહેલું છે ત્યાં નિશ્ચય કરીને બીજા અનંત શ્રી સિદધ ભગવંતના છ રહેલા છે. અંગે કહ્યું છે કે “જસ્થ ય એગો સિદ્ધો, તલ્થ અણુતા ભવખયવિમુક્કા ! અ ણુઅણુ બાહ' ચિતિ સુહી સુહં પત્તા ” “ .
અર્થાત્ “જ્યાં એક શ્રી સિદધ પરમાત્માને જીવ છે ત્યાં જ ભવ-સંસારના વાયથી મુકત થયેલા બીજ અનંતા શ્રી સિદધ પરમાત્માના છે, પરસ્પર જરા પણ પીડા ન થાય તે રીતે સુખપૂર્વક રહેલા, આત્માના અનંતસુખને પામેલા રહેલા છે. - સંપૂર્ણ કમને હાય કરેલા છવની લેકાત સુધી ગતિ કઈ રીતે થાય છે? એવી શંકા થાય તે જણાવે છે કે- કમરહિ થયેલા જીવની અહીંથી લોકાંત સુધીની ગતિ તથા પ્રકારના સ્વભાવને લીધે પૂર્વ પ્રાગે કરીને થઈ શકે છે. જેમ ધનુષથી છૂટેલું બાણ પૂર્વ પ્રગથી દુર સુધી જાય છે. કુલાલનું થાક પણ જેમ ૪૪ વિનાં પછી ભમ્યા કરે છે, હિંચકે પણ પૂર્વપ્રયાગથી પછી ચાલ્યા કરે છે અને તુંબડું પણ પાણીમાંથી જેમ ઉપર આવે છે તેની જેમ કર્મબંધનેથી રહિત જીવ ઉપર જાય છે. તેમાં અલાખુ એટલે કે તુંબડાનું દષ્ટાત આ પ્રમાણે છે કે- જેમ તુંબડાને માટીના આઠ લેપથી ભારે કરીને પાણીમાં મૂકવામાં આવે છે તે છેક પાણીના તળિયે જઈને