________________
૮૪.
'
શ્રી જૈન શાસન (અઠવાડિક)
સાચી વાત જાહેર ન કરવી તે જ મહાપાપ છે. કલેશથી ગભરાય તેણે પાટ ઉપર ન બેસવું. શ્રોતાને શંકા પડે તે પૂછવાને અધિકાર છે. વક્તાએ તેને જવાબ આપ જ જોઈએ. ભગવાનની વાણી સર્વસંશય દેદિની હતી તે પણ પ્રેમને પૂછાતા જ હતા. જેમકે, “જાગતા સારા કોણ? ઊંઘતા સારા કોણ છે? અધમ
ઘતા સારા અને ધમી જગતા સારા” તેમ કહ્યું છે. આવું આવું કરે, બેલે તે અધમી. પણ તું અધમી કે કેઈન નામથી આ અધમી તેમ કહ્યું છે?
આ પ્ર૦-આપ જ બધાનો વિરોધ કરે છે. , ઉડ-ખાટી વાતને વિરોધ કરવું જ જોઈએ. વિરોધ કરતા કરતા હજી જીવતે રહ્યો છું. ખાટાના વિરોધથી ઘણું લાભ થાય છે. ઘણુંને ખસવું પડયું છે. ઘણાં સાચું પામી ગયા છે. આજે પણ ઘણાં સાચી આરાધના કરે છે.
પ્ર. આના કરતા નવું રચનાત્મક કરે છે?
ભગવાનના ધમને જીવતે રાખવે તેના જેવું બીજું રચનાત્મક કામ કર્યા છે ? સાધુ ધમર અને શ્રાવક ધમ ચાલ્યા કરે તે જ રચના છે. આ દ્રવ્ય-ક્ષેત્રાદિમાં તે આ જ બરાબર કરે. બીજા કેઈને ય બેસાડવા જેવા નથી.
પ૦ બીજ કરે તે ભુલ જ કરે છે ને ? | ઉ જે કરે છે તે ભૂલે છે. એકવાર અનુભવ થઈ ગયેલ છે. બીજીવાર અનુભવ કરવો હશે તે કરશે. તેની ચિંતા કરતા નહિ.
શ્રી વલલભસૂરિજીને પણ કહેવું, પડયું–આ (મહારાજ શ્રી આત્મારામજી) ન થયા હતા તે શાસનનું શું થાત. પાછળથી તેમની (આ. શ્રી વલભસૂરિજીની ) પણ મતિ ફરી ગઈ અને તે ફરી ગયા. સાથે વાત કરવા પણ તૈયાર ન થયા.
મારું તો હજી પણ આમંત્રણ છે કે, શાસનના પ્રશને માટે, ગમે તેની સાથે-તે જાહેરમાં કહે તો જાહેરમાં અને એકલા બેસવાનું કહે તો એકલા બેસીને પણ વાત કરવાની તૈયારી છે. પણ જે એમ જ કહે કે, શાસ્ત્ર જેવું નથી તે તેને કેઇ પહોંચી શકે નહિ. સાચી વાત જે ચોગ્ય આત્મા આવે તેને સમજાવવી છે પણ ખોટી એકતા કરવી જ નથી, “પારકા પણુ “સાચાં હોય તો અમારી સાથે છે: “અમારા” પણ “સાચા ન હોય તે તે સાથે નથી. મારા તે “સાચા” અને “પારકા તે “ખોટાં તેવો પક્ષપાત ભગવાને નથી શીખવાડો.
માટે આ મહાપુરુષની જેમ મકકમ બના, શાસનને પામી અને આરાધી, સમાધિ મય જીવન જીવી, સદ્દગતિની પરંપરા સાથી વહેલામાં વહેલા મોટાને પામે તે જ