________________
૮૩૨ :
. : શ્રી જૈન શાસન (અઠવાડિક) શાત્રે કહ્યું કે રાગ-દ્વેષ અને મહિને જીત્યા છે, અજ્ઞાનને જેમણે નાશ કર્યો તેવા શ્રી જિનેશ્વર દેને ખોટું કહેવાનું કોઈ જ કારણ નથી. શાત્રે કહ્યું છે કેશાસ્ત્રની વાત ન સમજાય ત્યારે તમેવ સર્ચ નિસંકે જ જિPહિ’ પઇય” “તે જ સાચું અને શંકા વિનાનું છે જે શ્રી જિનેશ્વર દેએ પ્રરૂપેલું છે?—આ જ વિચાર કરવાને છે પણ આપણે ડહાપણ ડહોળવાનું નથી.
દુનિયામાં પણ પડ વિના હિસાબ થાય? નીતિ શાસ્ત્ર પણ કહ્યું કે, શેપડાં ન હોય તેની સાથે વેપાર ન હય, હિસાબ ચેપડાવાળા સાથે હેય. આગળ હિસાબ થાય તે ચેપડામાં લખતા કે ભૂલચૂક સે યે વર્ષે લેવી દેવી. શાહુકારને ઘેર છે વર્ષના ચેપડાં રહેતા કાચા અને પાકા, બેય. આજે ચોપડ કેમ કાઢી નાંખવા પડયા? વે પર કાળો છે અને નાણું પણ કાળું છે માટે. આજે એવા શાહુકાર () છે જેને પિતાના નામે પૈસા ખરચવા હોય તે ખચી શકે નહિ.
ર૦ જે પૈસા ન આપે તેની પાસે જે મળે તે લઈને સમાધાન કરવું પડે ને ?
ઉ, તે લેવા ને ? પ૦૦ લીધા અને નથી આપતે તે આટલાથી પતાવો તેમ કહે તે પતાવ્યું કહેવાય પણ લીધું ન કહેવાય. તે શાહુકાર છે તેમ ન કહેવાય. લીધા પછી ને” તે આપી શકો તે આટલા તે આપ્યા તેવી પતાવણી પૈસા માટે થાય; સિદ્ધાંત માટે ન જ થાય.
' શબ્દાથોનું ય જ્ઞાન નથી લાગતું સિદ્ધાંત તે કબૂલ કરવું જ પડે. સિદ્ધાંતનું પાલન નથી થતું તે મંજુર છે પણ તેથી સિદ્ધાંત છેટે કહેવાય?
એક શાહુકાર પાસેથી કઈ પસા લઈ શકે અને પછી પૈસા ન આપવા પડે તે માટે શાહકારના ચેપડાં ખેટાં કીધા. તો શાહુકારે ચેપડા સાચા કરાવવા કેર્ટમાં કેસ કર્યો અને હકમનામું મેળવ્યું. તે ત્યાં જ ફાડી નાંખ્યું અને કહ્યું કે મને પૈસાની કિંમત નથી પણ મારા ચા પહા બેટા ન થાય માટે આ કર્યું છે. પેલા માણસને કહ્યું કે- તારે પૈસા જોઈએ તે બીજા આપું પણ મારાં ચોપડાં કદિ બેટાં ન કહે. •
તમે સાધુ નથી થઈ શકતા તે આ કાળમાં સાધુ થવાની જરૂર નથી માટે કે સાધુ થવાતું નથી માટે આજે સાધુ થવાની ઇચ્છા ન રાખે તે ચાલે તેમ પતાવટ થાય? સાધુમાં પણ શિથિલતા આવે તે તે શિથિલતાને બેટી માનવી જ પડે ને ? - આ મહાપુરૂષે આપણને સૌને પ્રેરણા આપી કે સત્યના શોધક બનવું જ જોઇએ. હું સત્યની શેઘમાં ન પડયે હેત તે આ સ્થિતિમાં ન હતી તેમ પોતે કહી ગયા