________________
ૐ શ્રી જૈન શાસન (અઠવાકિ)
ૐ હા. આશ્ચયથી જ ધમ સારા થાય. માટે જ જ્ઞાનિઓએ આશયભેદ જ એકના એક ધર્મોનુષ્ઠાનના પાંચ પ્રકાર કહ્યા છે. આ લેાકના સુખ માટે ધર્મ કરે તેને ઝેર જેવા કહ્યો જે તત્કાળ મારે, પરલેાકના સુખ માટે ધમ કરે તેને ગરવ જેવા કહ્યો જે ધીમે ધીમે મારે. સમજયા વિના જેમ તેમ ધમ કરે તેને સ`મૂછમ જેવા ધમ કહ્યો. આ મારા ઘરની વાત નથી કહેતા. માટે સમજો કે અથ અને કામ માટે પણ ધમ કરાય એમ જે આલે તે બેવકૂફ કહેવાય કે જ્ઞાની કહેવાય ? આવુ. મેલે તે મહાપાપી છે, સાધુ હાય ત ય તે તા કસાઈ કરતાં પણ ભૂંડા છે. સભા॰ પ્રાથમિક ભૂમિકામાં આ ભાવ કર્યાંથી આવે ?
૮૧૮ :
ૐ ... તમને બધાને સમજાવુ છુ. કે, ધમ ઊ'ચામાં ઊંચા છે. ધર્મથી અથ કામ આદિ બધુ મળે. પણ તે અ –કામ ભૂ`ડા છે, અન`કારી છે, આત્માને ક્રુતિમાં લઈ જનાર છે. એમ અન તજ્ઞાતિએ ભારપૂર્વક કહી ગયા છે. માટે તે છો ઈચ્છવા જેવા નથી, મેળવવા જેવા નથી, ભાગવવા જેવા નછી, સાચવવા જેવા નથી તાકાત હાય તા છેડી દેવા જેવા છે, કદાચ ન છૂટી શકે તે તેનાથી સાચવી-સભાળી ને રહેવા જેવુ' છે.’ આવુ' સમજવાની શકત હાવા છતાં પણ જે 8 જ કડે કે હુ· તા અથ અને કામ માટે જ ધમ કરું, મારે તા તે બે જ જોઈએ છે. તા જ્ઞાનિએ કહે છે કે, તે જીવ ધર્મના ઉપદેશ સાંભળવા પશુ લાયક નથી. તમે બધા અહી' અથ અને કામ છેડવા માટે આવા છે કે મેળવવા માટે આવા છે? લેાભીયા અહી લેાશ છે।ડવા માટે આવે છે વધારવા માટે આવે? દુનિયાનું સુખ મેળવવા અને મળેલું સુખ સારી રીતે ભાગવાય તેવા ભાવથી અહી આવે તે અજ્ઞાન કહેવાય ને ? અહી આવીને ભગવાવાનની કહેલી આ વાત સમજી જાય અને સુધરી જાય તે તે લઘુકમી કહેવાય. તમે બધા રાજ અહી' આવા છે. અથ અને કામ ભૂવા છે, અનથ કારી છે એમ કહી કહીને મારા વાળ પણ ધેાળા થઇ ગયા છતાંય જે એમ કહે છે કે, અથ અને કામ સારા છે અને મેળવવા જેવા છે, ભાગવવા જેવા છે, સાચવવા જેવા છે તે તે ગાઢ મિથ્યા દષ્ટિ છે અને કદાચ ચમાવત્ત કાળમાં આવ્યું હાય તા ભારે કમી જીવ છે.
સભા॰ તેના ગાઢ મિથ્યાત્ત્વને પાર્ષે તે કેવા કહેવાય ?
ઉ॰ શાસ્ત્રે કહ્યુ` છે કે, પાપ નહિં કાઇ ઉસૂત્ર ભાષણ જિજ્યુ..' તેના જેવા પાપી બીજા કાઇ નથી.