SearchBrowseAboutContactDonate
Page Preview
Page 780
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલો ! જામનગર ચાલે ! જામનગર.. અપૂર્વ દીક્ષા મહોત્સવના અદભુત પ્રસંગને નિહાળી પાવન થવા શ્રી ભાગવતી દીક્ષા મહોત્સવ છે. મુમુક્ષુ જયેન્દ્રભાઈ વેલજીભાઈ હરણિયા નિમંત્રક : શ્રી વેલજીભાઈ દેપારભાઈ હરણિયા, દિગ્વિજય પ્લોટ, જામનગર ના _૩ વષીદાનનો ભવ્ય વરઘોડે ! જેઠ સુદ-૧ શનિવાર તા. ૧૮-૫-૧૯૯૬ સવારે ૭-૩૦ કલાકે જામનગર પરમતારક આજ્ઞા : પૂ. સ્વ. સુવિશાલ ગચ્છાધિપતિ વ્યાખ્યાન વાચસ્પતિ પૂજા આ. ભ. શ્રીમદ્દ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પટાલંકાર સુવિશાલ ગાધિપતિ પૂજ્યપાદ આ. ભ. શ્રીમદ વિજય મહદયસૂરીશ્વરજી મહારાજા. ડિમ્પાવન નિશ્રા : પૂ. આ. ભ. શ્રી વિ. જિનેન્દ્રસ્. મ સા. પૂ. આ. ભ. શ્રી વિ. અમૃગુપ્ત સૂ. મ. સા. પૂ. આ. ભ. શ્રી વિ. ચન્દ્રગુપ્ત સૂ. મ. સા. પૂ. મુ. શ્રી યોગી મિ . સા. પૂ. મુ. શ્રી સુભદ્રવિ. મ. સા. પૂ. મુ. શ્રી દિવ્યાનંદ વિ. મ. સ. પૂ. મુ. શ્રી નયભદ્ર વિ. મ. સા. આદિ મુનિભગવંતે ઉપસ્થિત | સાદવજી મ. પૂ. સા. શ્રી મણીપ્રભાશ્રીજી મ., પૂસા. શ્રી પરમપ્રભાશ્રીજી મ. પૂ.સા.શ્રી લબ્ધગુણ શ્રીજીમ. આદિ સાધવી મ. શ્રી ભાગવતી દીક્ષા : જેઠ સુદ-૨ રવિવાર તા. ૧૯-૫-૧૯૯૬ સવારે ૮-૩૦ કલાકે જામનગર મહોત્સવને શુભ કાર્યક્રમ . વ. ૧૦ શ્રી પંચ કલ્યાણકની પૂજા. વૈ.વ. ૧૧૧૨-૧૩ શ્રી પિસ્તાળીશ આગમની પૂજા. વૈ.વ. ૧૪ નવગ્રહાદિ પાટલા પૂજન. વી. વ. ૩૦ શ્રી લઘુશાંતિસ્નાત્ર ૦ જે.સુ.૧ શ્રી પિસ્તાળીશ આગમન તથા વર્ષીદાનને ભવ્ય વરઘડે અને મહાપા. ૦ જેઠ સુદ-૨ શ્રી દીક્ષાની શુભકિયાને પ્રારંભ સવારે ૮-૩૦ કલાકે. વરઘોડાની વિશેષતાઃ સુવર્ણજડિત અદભુત વિશાળ સ્વપ્ન – જયેન્દ્રભાઈને વરસીદાનને અજોડ જહાજ રચના - આકર્ષક માંગલિક અષ્ટમંગલે ૦ ૪૫ આગમની ભવ્ય રચના ૦ ભવ્ય રથ રચના ૦ રાજહંસની ભવ્ય શોભા-રચના ૦ વર્ગમાંથી ઉતરીને આવેલું દેવ વિમાન જામનગરમાં બંધાઈ રહેલા જિનાલયમાં પ્રતિષ્ઠિત થનાર ૫. ઈચના ધાતુના નયનરમ્ય પ્રતિમાજી ૦ વિશાળ સુષા ઘંટ ૦ હાથીઓની હારમાળા મુંબઈનું કે પ્રખ્યાત બી. જે. એસ.એમ (ગેડજીનું) બેન્ડ અમદાવાદનું વિખ્યાત મિલ બેન્ડ (જુઓ ટાઈટલ ૩ જુ)
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy