________________
[ટાઇ. ૨. નુ* ચાલુ]
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
• પ્રમાદની અન તા અંગે ગુણસ્થાનક મારોહની ગાથા-૪૪ ની ટીકામાં કહ્યુ છે કે—
:
સુયકેલિ આહારગ, ઉજુમઇ ઉવસંતગાવિહુ પસાયા । લવમણુત, તયણુ તરમેવ ચગઈઆ 1
હિ‘‘તિ
શ્રુતકેવલી, આહારક શરીરી, ઋતુમતિ, ઉપશાંત માઙવાળા આત્માએ પણુ પ્રમાદના પરવશપણાથી અનંત ભવામાં પણ ભમે છે. પ્રમાદની પરાધીનતાથી ચાર ગતિમાં પણ વસે છે.
- ભગવાન શ્રી જિનેશ્ર્વરદેવા અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપે છે. તે અંગે ‘શ્રી સમવાયાંગ સૂત્ર' માં કહ્યુ` છે કે— ભગવં ચ ણુ' અધ્ધમાગહીએ ભાસાએ ધર્મમાં ખર્ચે '
૮ દેવા પણ અમાગધી ભાષામાં ખેલે છે અને ખેાલચાલની ભાષાઓમાં અર્ધમાગધી ભાષા શ્રેષ્ઠ છે તે અંગે' શ્રી ભગવતીજી સૂત્રમાં' કહ્યું છે કે—
ગાયમા। દેવાણુ અર્ધમાગહીએ ભાસાએ ભાસતિ, સા વિયણુ' અદ્ભુમાગહી ભાસા ભાસિજજામાણિ વિસિસઇ '
• ભાષાની અપેક્ષાએ ભાષા પણ તે કહેવાય છે, જે મેલચાલમાં અર્ધમાગધી ભાષાના ઉપયાગ કરે આ અ'ગે શ્રી પન્નવા સૂત્ર' માં પણ કહ્યું છે કે— ભારાારિયા જે અર્ધમાગહીએ ભાષાએ ભાસે'તિ 1’
૦ અ`માગથી ભાષાનું લક્ષણ કરતાં નવાંગી ટીકાકાર પ. પૂ. આ. શ્રી વિ. અભયદેવ સૂ. મ. એ ‘સમવાયાંગ સૂત્ર’ અને ‘ઔપપાતિ સૂત્ર ની ટીકામાં હ્યું છે કેજેમાં માગધી ભાષાના નિયમેાની ઘણી ન્યૂનતા હોય છે અને પ્રાકૃત લક્ષણાની બહુલતા હાય તે અર્ધમાગધી' કહેવાય છે.
રસા શી માગધ્યામૂ' ઇત્યાદિ યતૂ માગધભાષાલક્ષણ તેન અપરિપૂર્ણા પ્રાકૃતભાષાલક્ષગુબહુલા અર્ધમાગધા !'
(શ્રી ઔપપાતિક સૂત્ર ટીકા)